________________
બીજા સિદ્ધ પદની વિધિ
૨૬૧ ૮ શ્રીમુક્તાજાલક્મ્બનયુક્તછત્રત્રયસત્રાતિહાર્યશોભિતાયશ્રીમદહુસેનમઃ ૯ શ્રી સ્વપરાપાયનિવારકાતિશય ધરાય
શ્રી ૧૦ શ્રી પંચત્રિશદ્વાણીગુણયુક્તસુરાસુદેવેન્દ્રાણાં પૂજ્યાય શ્રી , ૧૧ શ્રી સર્વભાષાનુગામિસકલસંશયછેદકવચનાતિયાય શ્રી , ૧૨ શ્રી કાલેકપ્રકાશકકેવલજ્ઞાનરૂપજ્ઞાનાતિશયેશ્વરાય શ્રી ; ,,
ઉપરના બાર ગુણે પ્રમાણે ખમાસમણ દઈ પછી ભગવાન અથવા સ્થાપનાચાર્યજી સન્મુખ ઈરિયાવહીયં કરી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવન ! અરિહંતપદ આરાધનાથ કાઉસગ્ગ કરું? કરેહ, ઈચ્છે કહીં, આદેશ માંગી, અરિહંત પદ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ અન્નત્થ કહી ૧૨ લોગસ્સને ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસગ્ગ કરે, પછી કાઉસગ્ગ પૂર્ણ થતાં “નમે અરિહંતાણું” બોલીને પારે, પછી પ્રગટ લેગસ બેલે. આ રીતે દરેકે દરેક પદમાં મોટે ભાગે ગુણ પ્રમાણે કાઉસ્સગ વગેરે કરવાનું હોય છે.
આ પદનું ધ્યાન શ્વેત વણે કરે. આ પદની આરાધના કરવાથી દેવપાળ તીર્થકર થયા છે.
બીજા શ્રી સિદ્ધ પદની વિધિ નવકારવાલી-સાથીઓ–ખમાસમણુ-કાઉસ્સગ્ન ૨૦ – ૩૧ – ૩૧ – ૩૧
નવકારવાલીનું પદ ઃ ૐ નમો વિજ્ઞાન અમારા દુહા-ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ,
અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ. સિદ્ધપદના ૩૧ ગુણ હોવાથી નીચે પ્રમાણે ખમાસમણ આપે. ૧ શ્રી મતિજ્ઞાનાવરણીય કર્મચહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨ - શ્રુતજ્ઞાનાવરણીય કર્મરહિતાય ૩ : અવધિજ્ઞાનાવરણીય કર્મહિતાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org