________________
૨૬૦
શ્રી વિધિ સંગ્રહ એળી કરે, ઉત્કૃષ્ટથી છ મહિનામાં એક એાળી પૂર્ણ કરે. છઠ્ઠ-અઠ્ઠમતપથી કરનાર એક વર્ષમાં એક એવી પૂર્ણ કરે. તપ પૂરો થાય ત્યારે ગુરુ મુખે ધારી લઈને યથાશકિત ઉજમણું કરે.
પ્રથમ શ્રી અરિહંત પદની વિધિ નવકારવાલી સાથીયા ખમાસમણ કાઉસ્સગ્ન
૨૦ – ૧૨ – ૧૨ – ૧૨ –
નવકારવાલીનું પદ નમો અરિતા ખમા દુહેપરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન;
ચાર નિક્ષેપે થાઈયે, નમો નમે શ્રી જિનભા. અરિહંતના ૧૨ ગુણ છે. માટે ઉપરને દુહ બેલી નીચેના ગુણનું એકેક પદ બેલી એક એક ખમાસમણ દેવું.દરેક પદમાં આ વિધિ સમજવી.
ગુણના નામ ૧ શ્રી અશોકવૃક્ષપ્રાતિહાર્યભિતાય
શ્રીમદહંતે નમઃ ૨ શ્રીપંચવણુંજાનુદનિપુપપ્રકરપ્રાતિહાર્યશોભિતાય શ્રી” ” ૩ શ્રી અતિમધુરદ્રવ્યમાધુર્યપિમધુરતમદિવ્યધ્વનિ
પ્રાતિહાર્યાભિતાય શ્રી ” ” ૪ શ્રી હેમરત્નજડિતદડસ્થિતાત્યુજજ્વલચામરયુગલ
વીજિતવ્યંજનક્રિયાયુક્ત પ્રાતિહાર્યશોભિતાય શ્રી * * ૫ શ્રી સુવર્ણરત્નજડિતસદાસહચારિસિંહાસન
સમ્પ્રાતિહાર્યભિતાય શ્રી , ” ૬ શ્રીતરૂણતરણિતેજસ અતિભાસ્કરતેજેયુક્તા
ભામંડલ પ્રાતિહાર્યશોભિતાય શ્રી ” ” ૭ શ્રીદુભિપ્રભૂત્યનેકવાદીત્રકાશસ્થિતવાદન
રૂપ પ્રાતિહાર્યશોભિતાય શ્રી ” ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org