SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી વિધિ સંગ્રહ સિદ્ધાચળ સિદ્ધિ વર્યા, મુનિવર ક્રોડ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજે ભવિ ભગવંત. શત્રુંજય ગિરિ મંડ, મરુદેવાને નંદ યુગલા ધર્મ નિવારણે, નમે યુગાદિ જિર્ણદ. તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભોગ, વળી વળી એ ગિરિ વંદતા, શિવરમણ સંયોગ. પાલીતાણુમાં રહી ચેમાસું કરવાને વિધિ ૧ રોજ તલાટીમાં જઈ પાંચ ચૈત્યવંદન કરવા. ચોમાસા દરમ્યાન પાંચ સ્નાત્ર ભણાવવા. ૨ સવાર સાંજ રાઈ અને દેવસિ પ્રતિક્રમણુ કરવું. ૩ દિવસમાં ત્રણવાર દેવવંદન કરવું જોઈએ. ૪ ૨૦ છૂટી નવકારવાલી અથવા “શ્રી સિદ્ધગિરિ નમઃ” આ પદની ૨૦ નવકારવાલી ગણવી અથવા તો ૧૦ બાંધી નવકારવાલી ગણવી. ૫ નવ સાથીયા, નવ ખમાસમણ, સિદ્ધાચલગિરિના ગમે તે નવદુહા સાથે. બાકી વ્યાખ્યાન શ્રવણ, પ્રભુ પૂજા, ગુરુવંદન, ગુરુભક્તિ વગેરે અનુકૂળતા પ્રમાણે કરવાનું હોય છે. વિશેષ ગુરુગમથી જાણવું. - આ વિભાગ ત્રીજે સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy