________________
૨૩૬
શ્રી વિધિ સંગ્રહ વિષ્ણુ ભૂપકે મલ્હાર જગ જતુ સુખાકાર,
વંશ કે શૃંગાર હાર રૂપકે અગાર છે, છડી સવિ ચિત્તકાર માન મેહુકા વિકાર,
" . " કામ ક્રોધકે સંચાર સર્વ વેરી વાર હે; આદર્યો સંયમભાર પંચ મહાવ્રત સાર,
ઉતારે સંસાર પાર જ્ઞાનકે ભંડાર છે; અગ્યારમે જિણુંદ સાર ખફગી જીવ ચિન્હધાર,
કહે નય વારવાર મેક્ષકે દાતાર હે. ૧૧ લાલકેશુ ફુલ લાલ રતિ અર્ધ રંગ લાલ,
| ઉગતે દિણંદ લાલ લાલ રંગ હે; કેસરીકી છહ લાલ કેસરકે ઘેલ લાલ,
ચુંદડી કે રંગ લાલ લાલ પાન રંગ હે; લાલ કીરચંચુ લાલ હીંગળે પ્રવાલ લાલ,
કેકીલા કી દૃષ્ટિ લાલ લાલ ધર્મ રંગ હે; કહે નય તેમ લાલ બારમે જિણુંદ લાલ,
જયાદેવી માત લાલ લાલ જાકે અંગ છે. કૃતવર્મ નરિદતણે એહ, નંદ નમંત સુરેન્દ્ર પ્રમેદ ધરી; ગમે દુખદંદ દીયે સુખવંદ જાકે પદ સેહત ચિત્ત ધરી, વિમલજિણુંદ પ્રસન્ન વદન જાકે, શુભ અંગ સુગંગ પરી; નમે એક મન કહે નય ધન નમે જિનરાજ સુપ્રીત ધરી. અનંત જિર્ણોદ દેવ દેવમાં દેવાધિદેવ,
પૂજે ભવિ નિત્યમેવ ધરી બહુ ભાવના, સુરનર સારે સેવ સુખ કી સ્વામી દેવ,
તુજ પાખે ઓર દેવ ન કરૂં હું સેવના, સિંહસેન અંગજાત, સુજસાભિધાન માત,
જગમાં સુજસ ખ્યાત ચિહું દિશે વ્યાપ, કહે નય તસ વાત કીજીએ જે સુપ્રભાત,
નિત હાય સુખસાત કીર્તિ કેડ આપતે. જાકે પ્રતાપ પરાજિત નિર્બલ ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે; -સૌમ્યવદન વિનિજિત અંતર શ્યામ વાસી વન હેત પ્રકાશે, ભાનુ મહીપતિ વંશ કુરેશય બોધક દીપત ભાનુ પ્રકાશે; નમે નય નેહનિત સાહિબ એહ, ધર્મ નિણંદગયેત્રિજગ પ્રકાશે.
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org