________________
૨૨૮
-
શ્રી વિધિ સંગ્રહ મરુદેવીને નંદ; જસ મુખ સોહે પૂનમચંદ, સેવા સારે ઈદ નરિંદ, ઉન્મેલે દુખ દંદ, વાંછિત પૂરણ સુરતરુ કંદ, લંછન જેહને સુરભિ નંદ, ફેડે ભવ ભય ફંદ; પ્રણમે જ્ઞાનવિમલ સૂરિદ, જેહના અહેનિશ પદ અરવિંદ, નામે પરમાનંદ. ૧ શ્રી સીમંધર જિનવર રાજે, મહાવિદેહે, બાર સમાજે, ભાખે ઈમે ભવિ કાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિરાજે, એહજ ભરતમાંહે એ છાજે ભવજલ તરણુ જહાજે; અનંત તીર્થંકરની વાણી ગાજે, ભવિ મન કેરા સંશય ભાંજે, સેવક જનને નિવાજે; વાજે તાલ કંસાલ પખાજે, ચૌત્રી મહોત્સવ અધિક દીવાજે, સુર નર સજી બહુ સાજે. ૨ રાગ-દ્વેષ વિષ ૧ ખીલણ મત ભાંજી ભવ ભવ 2 ભાવઠ ભ્રાંત, ટાલે દુઃખ દુરંત; સુખ સંપત્તિ હોય જે સમરંત, ધ્યાયે અહોનિશ સઘલા સંત, ગાયે ગુણ મહંત, શિવસુંદરી વશ કરવા તંત, પાપ તાપ પીલણ એ જંત, સુણીએ તે સિદ્ધાંત; આણું મેટી મનની ખંત, ભવિયણ ધ્યા એકણ ચિત્ત. ૪ રન ૫ વેલાઉલ હુંત ૩. આદિ જિનેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઉંચી રહે ધરતી, દુરિત Éપદ્રવ હરતી, સરસ સુધારસ વયણ ઝરંતી, જ્ઞાનવિમલગિરિ સાન્નિધ્ય કરંતી, દુશમન દુષ્ટ દલંતી, દાડિમ પફવકલી સમદંતી, જતિ ગુણ ઈહાં રાજીપતી, સમકિત બીજ વપંતી; ચકેસરી સુરસુંદરી હુંતી, ચૌત્રી પૂનમ દિન આવતી, જય જયકાર ભણંતી ૪
વિમલગિરિનું સ્તવન તીરથ વારૂ એ તીરથ વારૂ, સાંભલજે સૌ તારુ રે, ભવજલ નિધિ તરવા ભવિજનને, પ્રવહણ પરે એ તારૂ રે. તા. ૧ એ તીરથને મહિમા મેટ, નવિ માને તે કારૂ રે; પાર ન પામે કહેતાં કઈ પણ કવિ મતિ સારૂ રે. તીવ્ર ૨ સાધુ અનંતા ઈહાં કણે સિદ્ધા, અંત કર્મના કીધા રે; અનુભવ અમૃતરસ જિણે પીધા, અભયદાન જગ દીધાં રે. તી. ૩ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દ્રાવિડ વારિખિલ્લ જાણે રેથાવ
ચ્ચા શક સેલગ પંથગ, પાંડવ પાંચ વખાણે રે. તી૪ રામ મુનિ ને નારદ મુનિવર, શાંબ પ્રદ્યુમ્ન કુમારે રે; મહાનંદ પદ પામ્યા તેહના મુનિવર બહુ પરિવારો રે, તી૫ તેહ ભણી સિદ્ધક્ષેત્ર એહનું નામ થયું નિરધાર રે, શત્રુંજયકર્ષે મહાપે, એહને બહ અધિકાર રેતી ૬, તીરથ નાયક વાંછિતદાયક, વિમલાચલ જે ધ્યાવે રે; જ્ઞાનવિમલસૂરિ કહે તે ભવિને, ધમ શર્મા ઘરે આવે છે. તા. ૭ , ૧ નષ્ટ કરવા પર ભવભ્રમણ ૩ વશીકરણ ૪ રણ ૫ બંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org