SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્રી પૂનમના દેવવંદન પ્રથમ રૌત્યવંદન શત્રુજય શિખરે ચઢિયા સ્વામિ, ક્હીયે હુ· અગ્નિશું; રાયણ તરુવર તલે પાય; આણુ દે ચરીશું. ન્હવણુ વિલેપન પૂજના, કરી આરતી ઉતારીશ; મૉંગલ દીપક જ્ગ્યાતિ શ્રુતિ, કરી દુરિત નિવારીશ. ધન્ય ધન્ય તે દિન માહુરા એ, ગણીશ સફલ અવતાર નય કહે આદીશ્વર નમે, જિમ પામે જયકાર. દ્વિતીય ચૈત્યવદન તુજ મૂર્તિને નિરખવાં, મુજ નયણાં તરસે; તુમ ગુણુ ગણુને ખેલવા, રસના મુજ હરખે. કાયા અતિ આણદ મુજ તુમ પયુગ *સે, તેા સેવક તાર્યાં વિના, કહા કિમ હવે સક્શે; એમ જાણીને સાહેબા એ, નેક નજરે મેહિ જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવ હાય. પ્રથમ થાય જોડા જિહાં આગણ્યાત્તેર કાડાકેાડી, તેમ પચાશી લાખ વલી જોડી, ચુમ્માલીશ સહસ્સ કાડી; સમવસર્યાં જિહાં એતી વાર, પૂર્વ નવાણુ એમ પ્રકાર, નાભિરિક મલ્હાર. ૧ સહસર્કુટ અષ્ટાપદ સાર, જિન ચાવીશ તણા ગણુધાર, પગલાંના વિસ્તાર; વલી જિનખિબ તા નહિં પાર, ઢેડરી થંભે બહુ આકાર, વંદુ વિમલગિરિ સારઃ ૨ એંશી સિત્તેર સાઠે પચાસ માર, જેયણ માને જસ વિસ્તાર, ઈંગ ક્રુતિ ચઉ પણ આર; માન કહ્યું એહનુ નિરધાર, મહિમા એહુના અગમ અપાર, આગમ માંહે ઉદાર. ૩ ચૈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમકિતદૃષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચાવે; જ્ઞાનવિમલસૂરિ ભાવના ભાવે, દુરગૃત ઢાલ્ડંગ દૂર ગમાવે, એધિખીજ જસ પાવે. ૪ બીજો થાય જોડા શત્રુજય સાહેબ પ્રથમ જિણું', નાભિ ભૂપ કુલ કમલ ક્રિષ્ણુ ૬, Jain Education International ૨૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy