________________
૨૧૫
ચૈત્રી પૂનમના દેવવંદન
જિહાં જીવદયા રસ; સરસ સુધારસ દાખ્યો, ભાવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખ્યો. જિનશાસન સાંનિધ્ય,–કારી વિઘન વિદ્યારે, સમકિતદષ્ટિ સુર, મહિમા જાસ વધારે, શત્રુંજય ગિરિ સેવે, જેમ પામે ભવપાર, કવિ ધીરવિમલને, શિષ્ય કહે સુખકાર
બીજે થેય જોડે વંદુ સદા શત્રુંજય તીર્થસજે, ચૂડામણિ આદિ જિર્ણોદ ગાજે, દુકમ્મ વિરોધભાંજે, માનું શિવારણ એડ પાજે. ૧ દેવાધિદેવા કૃત દેવે સેવા, સંભારીએ ગજ ચિત્ત રેવા, સલૅવિ તે શુત્તિ થયા મહીયા, અણગયા સપઈ જે અયા. ૨ જે મેહના યોધ વડા કહાયા, ચારિ ૬ઠ્ઠા કસિણા કસાયા, તે છતીયો આગમ ચખુ પામી,સંસાર પારુસ્તરણાય ધામી. ૩ ચકકેસરી ગેમુહ દેવ જુત્તા, રક્ષા કરી સેવય ભાવ પત્તા, દિયો સયા નિમ્મલ નાણ લચ્છી, હવે પસન્ના શિવસિદ્ધિ લચ્છી. ૪
સિદ્ધગિરિજીનું સ્તવન
( શેત્રુજે જઈએ લાલન—એ દેશી ) સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા, સિદ્ધગિરિ ધ્યા. ઘેર બેઠાં પણ બહુફલ પાવે, ભવિકા, બહુફલ પાવે. ૧ નંદીશ્વર યાત્રાએ જે ફલ હવે, તેથી બમણું ફલ તે કુંડલગિરિ હવે. ભ૦ કું૦ ૨ ત્રિગણું રુચકગિરિ ચઉગણું ગજદંતા, તેથી બમણેરું ફલ જ બૂ મહેતા. ભ૦ જં૦ ૩ પટ્ટ ગણું ધાતકી ચૈત્ય જુડારે, છત્રીશ ગણું ફલ પુષ્કર વિહારે. ભo yo ૪ તેહથી તેરસગણું મેરુ ચીત્ય જુડારે, સહસગણું ફલ સમેતશિખરે. ભ૦ સ0 ૫ લાખ ગણું ફલ અંજનગિરિ જુવારે, દશ લાખ ગણું ફલ અષ્ટાપદ ગિરનારે ભ૦ અ ૬ કેડી ગણું ફલ શ્રી શેત્રુજે ભેટે; જેમ રે અનાદિના દુરિત ઉમટે. ભ૦ ૬૦ ૭ ભાવ અને તે અનંતફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ એમ ગુણ ગાવે. ભ૦ અ. ૮
તૃતીય ચૈત્યવંદન ચૈત્રી પૂનમને દિને, જે ઈણ ગિરિ આવે, આઠ સત્તર બહુ ભેદશું, જે ભક્તિ રચાવે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org