________________
ચૈત્રી પૂનમના દેવવંદન
પણય સભામપસ્થિવર્નમણિમાણિકપડિઅપડિમરૂ, તુહ વયણ પહરણધર, સીડું કુદ્ધપિ ન ગણુંતિ. સસિ ધવલ દંતમુસલ, દીડ કરુતલાલવુડ્રિઢ ઉછાડું, મહપિંગ નયણજુઅલં, સસલિલ નવજલપુરારાવું. ભીમ મહાગદ, અચાસનંપિ તે નવિ ગણુતિ, જે તુમ્હ ચલણ જુઅલ, મુણિવઈ તું સમલ્લીણા. સમરશ્મિ તિફખખચ્ચા–ભિગ્યાય પવિદ્ધઉદ્ધુય કબંધે, કુંત વિણિભિન્ન કરિકલહ-મુક્કસિકકાર પરિમિ. નિજિજઅ દપુદ્ધરરિઉ–નરિંદનિવડા ભડા જસંધવલં, પાવંતિ પાવપસમિણ પાસજિણ ! તુહ૫ભાવેણ. રોગ-જલ જલણ–વિસર–રારિ–મઈદ–ગય-રણભાઈ, પાસજિણ નામસંકત્તeણ પસંમતિ સવ્વાઈ. એવં મહાભયપુર, પાસજિણિંદસ સંધવ મુઆર, ભવિય જણણંદયર કલ્લાણ પરંપર નિહાણું રાયજય-જખ-રફખસ-કુસુમિણ-દુસ્સઉણ-રિફખપીડાસુ, સંઝાસુ દેસુ પંથે, ઉવસગ્ગ તહય સુ. જે પઢઈ જે આ નિસુણઈ, તાણું કઠણે ય માણતુંગરૂ, પાસો પાવ પસમેઉ, સયલ ભુવણશ્ચિય ચલણે. ઉવસગ્ગતે કમઠા-સુરશ્મિ, ઝાણુઓ જે ન સંચલિએ, સુર-નર–કિન્નર જુવઈડુિં, સંયુએ જયઊ પાસજિ. એઅસ્સ મઝયારે, અઠ્ઠારસ અફખરેહિં જે મંતે, જે જાણઈ સે ઝાયઈ, પરમ પત્થ કુર્ડ પાસે, પાસહ સમરણ જે કુણઈ, સંતુઠે હિયએણ, અત્તરસયવાહિ ભય, નાસઈ તસ્સ દ્વરેણું વીશ નવકાર ગણવાં, પછી પ્રદક્ષિણ પૂર્વક વીસ ખમાસમણ દેવાં.
દેવવંદનને રીજે જોડે વિધિ-પ્રથમ જોડા પ્રમાણે જાણવી, વિશેષમાં દશ-દશના સ્થાને
sીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org