________________
૧૯૪
શ્રી વિધિ સંગ્રહ પછી અંકિંચિત્ર નમુત્થણું - અરિહંત ચેઈઆણુ અનW૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમેહેં કહા એક થેય કહેવી. પછી લેગસ્સ સાવલેએ અરિહંત- અનથ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરે. પછી મારી બીજી ય કહેવી. પછી પુખરવર૦ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી મારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચગ. તસઉત્તરી, અન્નત્ય કહી કાઉસ્સગ કરી પારી નમકડુત્ કહી ચોથી થાય કહેવી.
શ્રી અરજિનની થાય. - શ્રી અરનાથ જિનેશ્વર, ચકી સપ્તમ સેહે કનક વરણ છબી જેહની ત્રિભુવન મન મેહે, ભગ કરમને ક્ષય કરી, જિન દીક્ષા લીધી, મનઃ પર્યવાણ થયા, કરી યેગની સિદ્ધિ. ૧ માગસિર શુદિ એકાદશી, અર દીક્ષા લીધી, મલ્લિ જનમ વ્રત કેવલી, નમી કેવલ દ્વિ દશ ક્ષેત્રે ત્રણ કાલના, પંચ પંચ કલ્યાણ તિણે એ તિથિ આરાધતાં, લહીએ શિવપુર ઠાણ ૨ અંગ અગ્યાર આરાધવાં, વળી બાર ઉપાંગ, મૂલસૂત્ર ચારે ભલાં, ષટ્ર છેદ સુચંગ; દશ પન્ના દીપતા, નંદી અનુગદ્વાર; આગમ એહ આરાધતાં, લો ભવ જલ પાર. ૩ જિનપદ સેવા નિત્ય કરે, સમક્તિ શુચિકારી જક્ષેશ જક્ષ સહામણો, દેવી ધારણી સારી; પ્રભુપદ પવની સેવના, કરે જે નરનારી, ચિદાનંદ નિજ રૂપને, લહે તે નિરધારી, ૪
પછી બેસી નમુણું કહી ઉભા થઈ અરિહંતઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી મારી નમેહંતુ કહી બીજા છેડાની પ્રથમ થાય કહેવી. ત્યારપછી લેગસ્સવ સવલેએ. અન્નત્ય કહી નવકારને કાઉસગ્ગ કરી મારી બીજા છેડાની બીજી ય કહેવી પછી પુખરવરદી, સુઅર્સ ભગવઓઅન્નત્થ૦ કહી નવકારને કાઉસ્સગ્ન કરી મારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણું વેયાવચ્ચ તસઉત્તરી. અન્નત્થ કહી કાઉસ્સગ કરી પારી નમેહંત કહી ચેથી થેય કહેવી.
શ્રી અરજિન થાય શ્રી અરજિન ધ્યા, પુણ્યના ચેક પા; સવિ દુરિત ગમા, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે; મદ મદન વિરા, ભાવના શુદ્ધ ભાવે, જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org