________________
મૌન એકાદશીના દેવવંદન
પંડિત શ્રી રૂપવિજયજી વિરચિત. મૌન એકાદશીના દેવવદન. પ્રથમ દેવવદન જેડા.
સ્થાપનાચાય આગળ અથવા નવકાર પ`ચિક્રિયવડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઇરિયાવહી॰ તરસ ઉત્તરી॰ અન્નત્થ કહી એક લેગસ્સના કાઉસ્સગ્ગ કરવે, ન આવડે તે ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી પારી પ્રગટ લાગસ્સ કહી ખમાસમણુ દઈ ઇચ્છાકારેણુ સદિસહ ભગવત્ ચૈત્યવ ંદન કરૂ ? ઈચ્છત કહી યેગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવુ પ્રથમ ચૈત્યવંદન.
નગરગજપુર પુર દરપુર-શેાભયા અતિજિત્થર, ગજવાજિરથવરકોટિ. કલિતં ઈન્દિરાભૃતમંદિર; નરનાથખત્રીશસસહસસેવિતચરણુપ કજસુખકર, સુરઅસુર જંતરનાથ પૂજિત, નમે શ્રી અજિનવર૦ ૧ અપ્સરાસમરૂપ અદ્ભૂત-કલાયૌવનગુણભરી, એક લાખ ખાણું સહુસ ઉપર, સાહિએ અંતેઉરી; ચેારાશી લખ ગજ વાજી સ્યંદન, કેાટિ છન્નુ ભટવર, સુર અ૦૨ સગ પશુદી સગ એગિદી, ચઉદ રત્નજી' શોભિત, નવનિધાનાધિપતિ નાકી, ભક્તિભાવભૃતન ત, કોટિ છન્નુ ગ્રામનાયક, સકલશત્રુવિજિત્થર, સુર અ ૩ સહસ અપ્ટે-ત્તર સુલ ́છન-લક્ષિત કનકવિ'; ચિન્હન'દાવત્ત શાભિત, સ્વપ્રક્ષાનિર્જિંતરવિ, ચક્રી સપ્તમ ભક્તભાગી, અષ્ટાદશમા જિનવર. સુર અ૦ ૪ લેાકાંતિકામધિત જિન; ત્યકતરાજ્યરમાભર; મૃગશિર એકાદશી શુકલપક્ષે, ગ્રહિતસંયમસુખકર, અરનાથ પ્રભુપદ પદ્મ સેવન, શુદ્ધરૂપ સુખાકર'. સુર અ૰ ૫
૧૯૩
પછી જકિચિ॰ નમ્રુત્યુણ અને જયવીયરાય અર્ધા કહી પછી ખમાસમણુ દઈને બીજું ચૈત્યવંદન કરવું.
દ્વિતીય ચૈત્યવદન.
રાય સુદૃર્શીન કુલ નભે, નૂતન દિનમણી રૂપ, દેવી માતા જનમિયા નમે સુરાસુર ભૂપ. ૧ કુમર રાજ્ય ચક્રીપણે, ભોગવી ભેગ ઉદાર, ત્રેસઠ સહસ વરષાં પછી, લીધે પ્રભુ સંયમભાર. ૨ સહસ પુરુષ સાથે લીયે, સંયમ શ્રીજિનરાય, તસ પદ્મ પદ્મ નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org