SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ચામાસી દેવવદન ૧૫૯ થાય—વિમલ જિન જુટ્ઠારા, પાપ સંતાપ વાશ, શ્યામાંખ મલ્હારા, વિશ્વ કીતિવિદ્વારા; યેાજન વિસ્તારા, જાસ વાણી પ્રસારો, ગુણગણ આધારા, પુણ્યના એ પ્રકારે. ૧ શ્રી અન`તનાથ જિન ચૈત્યવદન અનંત અનત ગુણુ આગરુ, અયેાધ્યા વાસી; સિ હુસેન રૃપ નંદના, થયેા પાપ નિકાસી. ૧ સુજસા માતા જનમીયેા, ત્રીશ લાખ ઉદાર, વરસ આઉપ્પુ પાલીયું, જિનવર જયકાર. ૨ લંછન સિચાણાતણુ એ, કાયા ધનુષ પચાસ, જિન પદ પદ્મ નમ્યા થકી, લહિયે સહજ વિલાસ. ૩ થાય—અનંત અનંત નાણી, જાસ મહિમા ગવાણી; સુરનર તીરિ પ્રાણી, સાંભલે જાસ વાણી; એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી, તર્યાં તે ગુણખાણી, પામીયા સિદ્ધિ રાણી. ૧ શ્રી ધનાથ જિન ચૈત્યવદન ભાનુનંદન ધનાથ, સુત્રતા ભલી માત, વ લ છન વજ્ર નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧ દશ લાખ વરસનું આઉભું, વપુ ધનુ પીસ્તાલીશ, રત્નપુરીનેા રાજીયા, જગમાં જાસ જગીશ. ૨ ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાઇ પદ્મતણી, સેવા કરું નિરધાર. ૩ થાય—ધરમ ધમ ધારી, કના પાસ તારી, કેવલશ્રી જેરી, જેઠુ ચારે ન ચેારી; દશન મારી, જાય ભાગ્યા સટારી, નમે સુરનર કેરી, તે વરે સિદ્ધિ ગોરી, ૧ શ્રી શાંતિનાથ જિન ચૈત્યવ`દન શાંતિ જિનેસર સાલમા, ચિરાયુત વા, વિશ્વસેન કુલ નભમણિ, વિજન સુખ કદો. ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણ ણખાણ, ૨ ચાલીશ ધનુષની ટ્રેડડી એ, સમ ચઉસ સ ́ઠાણુ, વન પદ્મ યું ચઢલા, દીઠે પરમ કલ્યાણુ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy