________________
હા સંગ્રહની સાર્થકતા છે
Eles
( સંગ્રહની સાર્થકતા પ્રથમ આવૃત્તિની જ છે. )
શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં ક્રિયાઓ કે અનુષ્ઠાન માટે વિધિની આવશ્યકતા કે મહત્તા સમજાવી એટલે શેરડીમાં મીઠાશ મૂકવી કે પછી સાગરને લુણ ભેટ દેવા જેવી વાત છે.
જિનેશ્વર ભગવંતના શાસનમાં કરાતી કેઈપણ કિયા કે અનુષ્ઠાન વિધિ વગરનું હોતું જ નથી કારણ કે જગતને એક નિયમ કે વ્યવહાર છે કે-જે વસ્તુ જે રીતે કરાતી હોય તે વસ્તુ તે જ રીતે કરવી જોઈએ ફેરફાર કે જુદી રીતે કરતા તેનું જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી.
સહુ પહેલા આપણને એ પ્રશ્ન થાય કે ભાઈ! “વિધિ એટલે શું એને સાદે અને સીધે જવાબ એ આપી શકીયે કે–કાર્યને કરવાની રીત તેનું નામ જ વિધિ છે આપણું શાસનમાં ધર્મ કર્તવ્યોને કરવાની રીતને શાસકારોએ “વિધિ” કહી છે. વિધિના લાર્ચ સિદ્ધિ: આ વાકય પણ વિધિની આવશ્યકતા બતાવે છે.
धन्नाण विहि पक्खाराहगा सया धन्ना, विहि बहुमाना धन्ना, विहि पक्खअ दूसगा धन्ना ॥ १ ॥
જેની ક્રિયા વિધિ સંયુક્ત હોય તેમને ધન્ય છે. વિધિ સંયુકત કરવા ધારતાં હોય તેમને ધન્ય છે. વિધિ માર્ગના ઉપર આદર બહુમાન રાખનારને ધન્ય છે. વિધિ માર્ગને નીદે નહીં એવા પુરૂષોને પણ ધન્ય છે.
आसन्ना सिद्धि.ण विलिय परिणामो होई उ सयाकालं विहिचाओ अविहिभत्तो अभव्य जिअदूरभव्वाण ॥ २ ॥ થોડા ભવમાં મોક્ષપદ પામનારને વિધિ સંયુક્ત (કિયા ) કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org