________________
૧૨૯
ખિ ( ચામાસી-સાંવત્સરિક ) અતિચાર
ચારાઈ વસ્તુ વહેરી, ચાર-ધાડ પ્રત્યે સંકેત કીધે, તેહને સખલ દીધુ, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધા, નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ નિર્જીવ વસ્તુના ભેળસ ભેળ કીધાં. ફૂડે કાટલે, તેલે, માને, માપે વહાર્યાં. દાણચારી કીધી, કુણુહીને લેખે વરાંસ્યા, સાટે લાંચ લીધી, કૂડો કરહા કાવ્યો, વિશ્વાસઘાત કીધેા, પરવંચના કીધી, પાસંગ રૂડાં કીધાં, દાંડી ચડાવી, લહુકે ઝુકે કૂડાં કાટલાંમાન માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વાંચી કુણુ હીને દીધું, જીદ્દી ગાંઠ કીધી, એળવી, કુણુહીને લેખે-પલેખે ભૂલવ્યુ', પડી એળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત વિષઈએ અનેરે જે કોઇ અતિચાર પિ′′ (ચામાર્સી સ’વચ્છરી) દિવસમાંહિ સૂક્ષમ-ખાદર જાણતાં અજાણતાં હુએ હાય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છામિ દુકકડ. ૩
વસ્તુ
થાપણ
ચેાથે સ્થૂલ સ્વદારાસ તાય, પર’ગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર, અપરિગડિયા ઈત્તર॰ અપરિગૃહીતા-ગમન, ઇત્વપરિગૃહીતા—ગમન કીધુ’, વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા શાકતણે વિષે વિ પર્યાસ કીધા, સરાગ વચન બેલ્યા, આડમ ચૌદશ અનેરી પવતિથિના નિયમ લઈ ભાંગ્યા, ઘરઘરણાં કીધાં, કરાવ્યાં, વર-વહુ વખાણ્યાં, કુવિકલ્પ ચિંતન્ય, અનગક્રીડા કીધી, સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં, પરાયા વિવાહ જોયા, ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં, કામભોગત” વિષે તીવ્ર અભિલાષ કીધો, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. સુહુણે-સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ન લાધ્યાં, નટ, વિટ. સ્ત્રીશુ હાંસું કીધું.
ચેાથે સ્થૂલ સ્વદારાસ ́તેાષ પરસ્ત્રીગમન વિરમણવ્રત વિષઈએ અનેરો જે કેાઈ અતિચાર પિક્ષ (ચામાસી-સવચ્છરી) દિવસમાંહિ સૂક્ષ્મ-ખાદર જાણતાં અજાણતાં હુઆ હોય તે વહુ' મને, વચને, કાયાએ કરી મિચ્છામિ દુકકડ, ૪
પાંચમે સ્થૂલ પરિગ્રહ–પરિમાણુ તે પાંચ અતિચાર, ધણુધનમિત્તવત્સૂ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ, એ નર્વાવધ પરિગ્રહતા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્ચ્યા લગે સ ંક્ષેપ ન કીધા, માતા, પિતા, પુત્ર, સ્ત્રી તણે લેખે કીધેા. પરિગ્રહ-પરિમાણુ લીધુ નહીં', લેઇને પયું નહીં, પઢવુ. વિસાયુ, અલી' મેથ્યુ', નિયમ વિસાર્યા. વિ. સ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org