________________
૧૨૮
શ્રી વિધિ સંગ્રહ ધાન્ય તાવડે નાંખ્યા, દળાવ્યાં, ભરડાવ્યાં; શોધી ન વાવર્યા. ઈધણું–છાણું અણુશધ્યાં બાળ્યાં; તે માંહિ સાપ, વિંછી, ખજૂરા, સરવાળા, માંકડ, જૂઆ, ગીડા સાહતાં મુઆ, દુહવ્યા. રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડીમકેડીના ઈડા વિહ્યાં, લીખ ફેડી, ઉદેહિ, કીડી, મેકેડી, ધીમેલ, કાતરા, ચૂડેલ, પતંગીયાં, દેડકાં, અલસીયાં, કુંતા, ડાંસ, મસા, બળતરા, માંખી, તીડ પ્રમુખ જીવ વિણા. માળા હલાવતાં–ચલાવતાં પંખી, ચકલાં, કારતણું ઈડ ફેડયાં અનેરા એકેદ્રિયદિક જીવ વિણસ્યા, ચાંપ્યા, દુહવ્યા; કાંઈ હલાવતાં ચલાવતાં, પાણી છાંટતા, અનેરાં કાંઈ કામકાજ કરતા નિર્વાસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી, સંખારે કળે, રૂડું ગણું ન કીધું, અણગળ પાણી વાવયું, રૂડી યણ ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા, લુગડાં ધોયાં ખાટલા તડકે નાંખ્યા. ઝાટકયો, જીવાફૂલ ભૂમિ લીંપી, વાશી ગાર રાખી. દળણે, ખાંડશે, લીંપણે રૂડી જયણા ને કીધી, આઠમ-ચૌદશના નિયમ ભાંગ્યા. ધૂણી કરાવી.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈએ અને જે કંઈ અતિચાર પક્ષ (ચોમાસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હય, તે સવિતું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. ૧
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત પાંચ અતિચાર સહસા રહસ્સેદારે ૨ સહસાકારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું, સ્વદારા મંત્રભેદ કીધે, અનેરા કુણહીને મંત્ર આલેચ મર્મ પ્રકા, કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી, કૂડે લેખ લખે, કુડી સાખ ભરી, થાપણ કીધે, કન્યા, ગૌ, ઢેર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ-વઢવાડ કરતાં મટકું જુઠું બેલ્યા, હાથ–પગ તણું ગાળ દીધી, કડકડા મોડ્યા, મર્મવચન બોલ્યા..
બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કઈ અતિચાર પક્ષ (માસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિતું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ કિર્ડ. ૨ - ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર તેના હડમ્પ ઓગે. ઘર બાહિર ક્ષેત્રે, ખલે, પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org