________________
આરાધના માટે કેટલાક કાઉસ્સગ્ગોના પદો
૧૧૯ આરાધના માટેના કેટલાક કાઉસ્સગ્ગના પદે. ૧ ખમાર દઈ શ્રી ઋષભાદિ ચતુર્વિશતિ જિન આરાધનાથે કાઉસ્સગ્ગ
કરું? ઈચ્છ–શ્રી ઋષભાદિ ચતુર્વિશતિ જિન આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિઓ અને અન્નત્ય કહી ૨૪ પુરા લેગસને
પૂરો કાઉસ્સગ્ન કરવો પછી પ્રગટ લેગસ કહે. ૨ ખમા દઈ શ્રી અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવજઝાય, સાહુ, દર્શન,
જ્ઞાન, ચારિત્ર, તપ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? ઈચ્છે. શ્રી અરિહંત સિદ્ધ, આયરિય, ઉવઝાય, સાહુ, દંસણ, નાણ, ચરિત્ત, તવ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિઓ અને અન્નત્થ કહી પૂરે નવ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. ૩ ખમા દઈ શ્રી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, આરાધનાથે કાઉસ્સગ્ન કરું? ઇચ્છ. શ્રી મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન –કેવલજ્ઞાન આરાધનાથે કરમિ, કાઉસગ્ગ વંદણવરિઆએ અને અન્ન9 કડી એકાવન કે પાંચ લેગસ્સને પૂરે કાઉસ્સગ્ન કરે. ૪ ખમા દઈ શ્રી સિદ્ધાચલ આરાધનાર્થ કાઉસ્સગ કરું? ઈછું. શ્રી સિદ્ધાચલ આરાધનાથે કરેમિ કાઉસ્સગું વંદભુવત્તિઓએ અને
અન્નત્ય કહી ૧૩ લેગસને પુરે કાઉસગ કર. ૫ ખમાર દઈશ્રી નવકારમંત્ર આરાધનાથે કાઉસગ્ગ કરું? ઈછે.
નવકારમંત્ર આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અને
અન્નત્થ કહી નવ લેગસ્સનો પુરે કાઉસગ્ગ કરે. ૬ ખમા દઈ કર્મક્ષય નિમિત્તે કાઉસ્સગ્ન કરું? ઈચ્છ. કર્મક્ષયનિમિત્તે કરેમિ કાઉસ્સગ અન્નત્થ કહી ૮-૧૦ કે ૨૦ લેગસને ચંદેલું. સુધી કાઉસ્સગ કરે.
પૂજ્ય પુરૂષોના (દેવગુરુ) નિમિત્તે જે કાઉસ્સગ્ન કરવાના હોય તેમાં વાદણવઆિએ કહેવું. પુજ્ય સિવાય કર્મક્ષય અથવા દેવ દેવીના કાઉસ્સામાં સીધું અન્નત્થ બોલવાનું હોય છે. પ્રતિક્રમણમાં ખિદેવઆએ અને સુયદેવઆએ તથા નદીમાં જે મૃતદેવતા, શાંતિદેવતા વગેરેના કાઉસ્સગ્ગામાં સીધું અન્નત્થ બોલવાનું હોય છે. જિનશાસનમાં દેવદેવીઓને પૂજ્યની કક્ષામાં ગણ્યા નથી તેથી વંદણવત્તિઓએ પદ બેલાતુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org