________________
૯૨
શ્રી વિધિસંગ્રહ, દઈ ઈચ્છા, સંદિ. ભ૦ ઈરિયાવહિયં પડિકકમામિ ઈચ્છે કહી, ઈરિયાવિડિયું કર્યા પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ગમણગમણે આલેઉ ? ઈચ્છે કહી ગમણાગમણે કરવા, પછી.
ખમા, ઈચ્છા. પડિલેહણ કરું ? ઈછું. અમારા દઈ ઇચ્છા પસહશાલા પ્રમાનું ? ઈચ્છ કડીને, ઉપવાસવાળાએ મુડપત્તિ, ચરવળે, કટાસણું, આ ત્રણ વાનાં પડિલેડવા અને એકાસણું આદિ કરવાવાલાએ વધારામાં કરે ને ધોતીયું આ પાંચ વાનાં પડિલેહવાં. અને પાંચ વાનાં પડિલેહ્યાં હોય તેણે ઈરિયાવહિયં કરવા.૦–
પછી ખમા દઈ ઈચ્છાકારિ ભગવન્! પસાય કરી પડિલેહણ પડિલેહાજી કડી, વડીલનું વસ્ત્ર પડિલેડીને ખમ. ઈચ્છાસંદિભ૦ ઉપધિ મુડપત્તિ પડિલેહું ? ( કી મુડપત્તિ પડિલેડીને) ખમાત્ર ઈચ્છા સંદિ. ભ૦ સઝાય કરું ? ઈચ્છ, કડી, ઉભડક બેસીને નવકાર ગણી સઝાય કહેવી.
મલ્હજિણાણુની સઝાય.
મન્ડ જિણાણમાણે, મિચ્છ પરિડર્ડ ધરહ સમ્મત્ત, વૂિડ આવત્સયંમિ, ઉજજુ હાઈ પઈ દિવસં. ૧ પવેસુ પિસહવયં, દાણું સીવ તવે એ ભાવે અ; સઝાય નમુક્કારે, પરેવયારે આ જયણુ અ. જિણપૂઆ જિણથણણું ગુરુથુ–સાડમ્પિઆણ વચ્છä, વડારસ્સ ય સુદ્ધી, રડુત્તા તિ–જત્તા ય. વિસમ વિવેગ સંવર, ભાસા–સમિઈ છ–જીવ–કણું ય; ધમિય–જણ સંસર્ગો, કરણ–દમ ચરણ-પરિણામ. ૪
વરિ બહુમાણે, પુસ્થતિહણું પભાવણ–તિર્થે સઢાણ કિચમે, નિચ્ચે સુગુરૂવએશે. ૫ પછી ખાધું હોય તેણે બે વાંદણાં દેવાં. ઉપવાસવાળાએ ન દેવાં. * સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કર્યા પછી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org