________________
પુન:પ્રકાશનના લાભાર્થી
પરમ શાસનપ્રભાવક મહારાષ્ટ્રદેશોદ્ધારક વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાલગચ્છાધિપતિ સુવિશુદ્ધદેશનાદાતા રત્નત્રયીપ્રદાતા સ્વ. પૂજયપાદ પરમોપકારી આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીજીના આજીવન અંતેવાસી વાત્સલ્યમહોદધિ સુવિશાલગચ્છનાયક સ્વ. પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી પ્રશમરસનિધિ પ્રવચનપ્રભાવક વર્તમાનગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયહમભૂષણસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવતિની માતૃહૃદયા પ્રવર્તિની સ્વ. પૂ. સા.શ્રી જયાશ્રીજી મ.સા. ના પ્રથમાન્તવાસી પ.પૂ. સા. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ.ના શિષ્યાઓ પૂ.સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી મનોરમાશ્રીજી મ. પૂ.સા શ્રીનિરંજનાશ્રીજી મ.ની દિવ્યકૃપાથી તથા તેઓશ્રીના શિષ્યરત્ના પૂ.સા. શ્રીપુણ્ય પ્રભાશ્રીજીમ.ના ઉપદેશથી શ્રી હસમુખલાલ ચુનીલાલ મોદી પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્વદ્રવ્યનિર્મિત શ્રી અજિતનાથ સ્વામી પ્રાસાદ તેમજ સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી સ્વાધ્યાય મંદિર, કુમુદમેન્શન અને શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી સાધના મંદિર, લોટસ હાઉસમાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી સૂરિરામના વિયરત્ન કલિકાલના ધશા અણગાર સચ્ચારિત્રપાત્ર વર્ધમાનતપોનિધિ સ્વ. પૂજય પંન્યાસપ્રવરશ્રી કાંતિવિજયજી ગણિવરના વિનેયરત્ન વાત્સલ્યવારિધિ શાસનપ્રભાવક પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયનરચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી કુમુદબેન હસમુખલાલ મોદી અને શ્રી કુમુદ મેન્શન તપાગચ્છ આરાધક સંઘ, કુમુદબેન્શન ફોરજેટીલ, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૬, વાળાએ આ પુસ્તક પ્રકાશનનો લાભ લીધેલ છે.
મંત્રી, પ્રાકૃત ગ્રંથ પરિષદુ
અમદાવાદ, પ્રાપ્તિસ્થાન: દિપકભાઈ જી. દોશી કાપડના વેપારી . દેપાળાવાડ સામે, વઢવાણ સીટી-૩૬૩ ૦૩૦ ફોન : (૦૨૭૫૨) (ઓ.) ૨૪૧૧૫૨ પી.પી. (રહે.) ૨૪૩૪૨૪ પી.પી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org