________________
પ્રકાશકીય નિવેદન
આપેલ વિવિધ પરિશિષ્ટ અને તેમની પ્રસ્તાવના જોવાથી આ સંપાદનનું મહત્વ અને ઉપયોગિતા સમજી શકાશે. આમાં પહેલાં જણાવેલી આચારાંગસૂત્રની મૂલ-વૃત્તિ-ચૂણિની જે અપૂર્ણ સામગ્રી હતી તે તથા બીજી પણ મહત્વની ઉપયોગી હસ્તલિખિત પ્રતિઓ મેળવીને તેઓશ્રીએ આ ગ્રન્થનું ખૂબ જ શ્રમસાધ્ય સંપાદન કર્યું છે. આનું સાચું મૂલ્યાંકન તો આ વિષયના અભ્યાસીઓને વિશેષ થશે. આ સંપાદન માટે અમે પરમપૂજ્ય મુનિરાજ શ્રી બૂવિજયજી મહારાજ સાહેબનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. છે જે કે ૫૦ શ્રી દલસુખભાઈ માલવણિયા આગમપ્રકાશનના સંપાદનકાર્યની અને પ્રી રતિલાલ દીપચંદ દેસાઈ સંસ્થાના સાહિત્ય પ્રકાશનની જવાબદારીથી મુક્ત છે છતાં તેમના રસ્થી અમને આત્મીયભાવે અનેકવિધ સહકાર મળતો જ રહે છે તે માટે અમે તેમનો આભાર માનીએ છીએ. છેજૈન આગમ ગ્રન્થમાળાના ગ્રન્થાંક ૪ શ્રી ભગવતીસૂત્ર, પહેલા ભાગનું પ્રકાશન થયા પછી સંશોધન-સંપાદન-પ્રકાશન કાર્ય માટે નીચે મુજબ સહાય મળી છે :
૧ શ્રી ગોડીજી મહારાજ જૈન દેરાસર અને ધર્માદા ખાતાઓ તરફથી
૭૫૦ ૦ * ૦૦ (અગાઉ આ અંગે રૂ. ૪૦,૦૦૦ મળેલ છે) ૨ શ્રીમતી મંગુબેન છોટાલાલ શાહ
૧૦૦૧ - ૦૦ ૩ શ્રી ભગવતીસૂત્ર ભાગ-૧ ના ઉદ્ઘાટન પ્રસંગે
૫૦૮-૨૫ ૪ “દેવાધિદેવ ભગવાન મહાવીરનો પ્રકાશન સમારોહ સંસ્થાના સભાગૃહમાં ઉજવાયો તે પ્રસંગે જ્ઞાનપૂજનના
૭૮૨ • ૬૫ ૫ દેવાધિદેવ ભગવાન મહાવીર નો પ્રકાશન સમારોહ સંસ્થાના " સભાગૃહમાં ઉજવાયો તે પ્રસંગે જ્ઞાનપૂજનના (ગોવાળીઆ ટેક જૈન સંઘ) ૬૩૮• ૦૦ ૬ શ્રી રમેશચંદ્ર લાલજી મહેતા
૫૦ • ૦૦ ૭ શ્રી શાહપૂર મંગળપારેખ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ, અમદાવાદ ૨,૦૦૨ •૦૦ ૮ શ્રીમતી દાનબાઈ રાયચંદ ઝવેરી, મુંબઈ
૫૦૦ •૦૦ ૯ શ્રી દિનેશચંદ્ર જેસિંગલાલ ઝવેરીના મરણાર્થે
૫૧ * ૦૦ ૧૦ શ્રી ઓસવાલ તપગચ્છ સંધ, ખંભાત
૫૦૦ * ૦૦ ૧૧ શ્રી કાળીદાસ સાંકળચંદ દોશી, મુંબઈ
૫૧ * ૦૦ ૧૨ શ્રી મણિલાલ શામજીભાઈ વીરાણી, મુંબઈ
૧૦૧ ૦૦ ૧૩ શ્રી સાગર જૈન ઉપાશ્રય, પાટણ
૫૦૦ * ૦૦ ૧૪ શ્રી જવાહરનગર જૈન શ્વેતામ્બર સંઘ, ગોરેગામ
૨,૦૦૧ * ૦૦ ૧૫ શ્રી ચિંતામણી પાર્શ્વજિન પેઢી, પાડીવ (શ્રી આચારાંગસૂત્ર ખરીદી માટે) ૨,૦૦૦ * ૦૦ ૧૬ શ્રી સંભવનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ, વિજયવાડા (શ્રી સૂયગડાંગસૂત્ર ખરીદી માટે) ૨,૦૦૦ * ૦૦ ૧૭ શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝ ૧૮ શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક સંધ
૧૫,૦૦૦ • ૦૦ ઉપર જણાવેલી દ્રવ્ય સહાય માટે શુભ નિર્ણય લેનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનો અમે અનુમોદનાપૂર્વક અંત:કરણથી આભાર માનીએ છીએ.
આ ગ્રન્થના સંપાદનકાર્યમાં પંડિત શ્રી અમૃતલાલભાઈએ પણ કેટલીક નોંધપાત્ર માહિતી તથા સામગ્રી પૂરી પાડી છે અને ઉપયોગી કામગીરી બજાવી છે, એ માટે અમે તેઓના ઋણી છીએ.
શ્રી નગીનદાસ કેવળદાસ શાહે પણ પરમ પૂજય સંપાદકજી મહારાજ સાહેબની સાથે રહીને પ્રસ્તુત કાર્યમાં સહયોગ આપ્યો છે, એ માટે અમે તેમના આભારી છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org