________________
પ્રકાશકીય નિવેદન શાસ્ત્રકથિત અને પરંપરાપ્રાપ્ત જ્ઞાનના મહિમાને અનુસરીને અમારી ગ્રંથમાળાને વેગ આપવાના હેતુથી ઉપર જણાવેલ દ્રવ્યસહાય માટે ઉપદેશ આપનાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો, મુનિભગવંતો અને સાધ્વીજી મહારાજેનો અને દ્રવ્ય સહાયક શ્રી સંઘોનો, જ્ઞાનખાતાંઓનો તથા ધર્મપ્રેમી બંધુ-ભગિનીઓનો તેમની જ્ઞાનભક્તિની અનુમોદનાપૂર્વક અને હાર્દિક આભાર માનીએ છીએ.
મૂળ આગમોના સંશોધન–પ્રકાશને માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ” નામનું રજીસ્ટર્ડ થયેલ સ્વતંત્ર ટ્રસ્ટ છે, જેના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે:
૧. શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ્ર કાપડિયા ૨. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ ૩. શ્રી વૃજલાલ કપુરચંદ મહેતા ૪. શ્રી રસિકલાલ મોતીચંદ કાપડિયા
૫. શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ આગમ પ્રકાશનના કાર્ય અંગે જરૂરી સલાહસૂચના આપવા બદલ અમે આગમ પ્રકાશન સમિતિના નીચે જણાવેલ સભ્યોના ઋણી છીએ. ૧. શ્રી કંચનલાલ વાડીલાલ શાહ ) ૨. શ્રી જે.કે. શાહ ૩. શ્રી મફતલાલ ભીખાચંદ છે ૪. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૫. શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા ૬. ડૉ. જયંતિલાલ સુરચંદ બદામી ૭. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ ). ૮. શ્રી જગજીવન પોપટલાલ શાહ 5 મંત્રીઓ ૯. ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ J ૧૦. શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ |
છો ૧૧. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ
| પાટણ જૈન મંડળના પ્રતિનિધિઓ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગ મુંબઈ ૪૦૦ ૦૩૬ તા. ૧૯-૯-૧૯૮૫
જયંતિલાલ રતનચંદ શાહ જગજીવન પોપટલાલ શાહ રમણલાલ ચીમનલાલ શાહ
મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org