SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ (ii) વર્તમાન જન્મમાંથી ઉદ્ભવતાં અનિષ્ટો ૩. વિજ્ઞાન પોતાની જાતનું ભાન. ‘હું છું' એવું ભાન (the initial consciousness of the embryo) ૪. નામ-રૂપ મન સહિત શરીર (body and mind, the embryonic organism) ૫. ખડાયતન પાંચ ઇન્દ્રિયો અને મન તથા તેના વિષયો (six organisms) ૬. સ્પર્શ - ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંપર્ક (sense contact) ૭. વેદના experience) આવેગો, લાગણી, સંવેદન (સુખ, દુ:ખ, વગેરે) (sense – - - ૮. તૃષ્ણા ઇચ્છા (desire) ૯. ઉપાદાન - જીવવા વિષે આસક્તિ કે મોહ (clinging) ૧૦. ભવ-કર્મ પુનર્જન્મ ઉત્પાદક કર્મની શરૂઆત (tendency to be born) (iii) ભવિષ્યના જન્મમાંથી ઉદ્ભવનારાં અનિષ્ટો ૧૧. જાતિ પુનર્જન્મ (rebirth) ૧૨. જરા, મરણ - દુ:ખ, શોક (old age, death, etc.) - કારણ છે તૃષ્ણા અને Jain Education International ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન દુઃખનું કારણ જરા-મરણ છે. તેનું કારણ છે જાતિ, એટલે જન્મગ્રહણ. જાતિનું કારણ ભવકર્મ એટલે કે જન્મ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ છે. ભવકર્મનું કારણ ઉપાદાન (મોહ) છે અને તેનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણાનું કારણ વેદના છે, અર્થાત્ પૂર્વના વિષયભોગોની સુખાનુભૂતિ છે. વેદનાનું કારણ જ્ઞાનેન્દ્રિયોનો બાહ્ય જગત સાથેનો સ્પર્શ છે. સ્પર્શનું કારણ ષડાયતન, એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠું મન છે. ષડાયતનનું કારણ નામ-રૂપ છે, અર્થાત્ ગર્ભાવસ્થાનું શરીર અને મન છે. નામ-રૂપનું કારણ વિજ્ઞાન, એટલે કે ચૈતન્ય છે. વિજ્ઞાનનું કારણ પૂર્વજન્મના સંસ્કાર છે. સંસ્કારનું કારણ અવિદ્યા અજ્ઞાન છે. આ દ્વાદશ નિદાનમાળાને દ્વાદશ આયતન અથવા ભવચક્ર પણ કહે છે. આ દ્વાદશ નિદાન એ બૌદ્ધોની દૈનિક પૂજાનું એક પ્રતીકરૂપ અંગ બની ગયેલ છે. બૌદ્ધો આજે પણ ૧૨ આરાવાળા ચક્રને ફેરવી ફેરવીને મહાત્મા બુદ્ધનો ઉપદેશ યાદ કરે છે. ૩) ત્રીજું આર્ય સત્ય - - આ જગતમાં જે દુઃખ જણાય દુઃખનિરોધ (cessation of suffering) તેના મૂળ કારણને અટકાવી શકાય છે. દુઃખનું આ તૃષ્ણા અવિદ્યાના કારણે જ ઉત્પન્ન થાય છે. અવિદ્યાને દૂર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy