________________
૪૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદ્ કહે છે
-
વિવેચન
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય.'
‘ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી..૧
પોતાની સર્વ શંકાઓનું નિરસન થયા પછી શ્રીગુરુની અપાર કરુણા તથા પોતાને થયેલ જ્ઞાનપ્રાપ્તિ માટે શ્રીગુરુનો ઉપકાર ગાતી વખતે શિષ્યનો અંતરોલ્લાસ બન્ને કૃતિઓમાં સુંદર રીતે વ્યક્ત થયો છે. રસિકવલ્લભનો શિષ્ય કહે છે
‘સંશય સઘળા મારા ટળિયાજી, પરમકૃપાળુ ગુરુ મને મળિયાજી. ‘કૃતકૃત્ય છું આપ પ્રતાપજી, ટળ્યાં સમૂળાં પાપ તો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શિષ્ય પોકારી ઊઠે છે
સંતાપજી;૨
શ્રી દયારામ લખે છે
Jain Education International
‘સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.'
નિજપદ
‘સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.’૩
‘મુજ ઈશ્વર છો શ્રીગુરુદેવાજી, મારે અધિકી હરિ તમ સેવાજી.
‘સંશય દલિલથી કાઢિયો, મહામૂઢ અધમ અજાણ. ‘નથી કશું પ્રત્યુપકાર ને, કરું કોટિ કોટિ પ્રણામ;'* શ્રીમદ્ લખે છે
‘અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન
૧- શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા ૨, ૪૨(બીજી પંક્તિ) ૨- શ્રી દયારામરચિત, ‘રસિકવલ્લભ’, ૫૬ ૧૦૮, ચરણ ૨,૩ ૩- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા ૧૧૯, ૧૨૩(બીજી પંક્તિ) ૪- શ્રી દયારામરચિત, ‘રસિકવલ્લભ', પ૬ ૧૦૮, ચરણ ૪,૧૪,૧૫ ૫- શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા ૧૨૪,૧૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org