SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ‘નિશ્ચય સર્વે જ્ઞાનીનો, એક પ્રકારે અભેદ; તેમાં મતભેદ જ નથી, અભેદ એ જ અખેદ. નિશ્ચળ ભાવ સૌ જ્ઞાનીનો, આવી અત્ર સમાય; પૂર્ણપણે સુપ્રકાશથી, તત્ત્વ દૃષ્ટિએ જણાય. ગુહ્યનું ગુહ્ય તને કહ્યું, સાર તણો એ સાર; ધરી મૌનતા એમ કહી, વૃત્તિ આત્માકાર. ભાષા પુદ્ગલ ખેરવ્યાં, ઉદય અવ્યાપક ત્યાંય; લીન આત્મભાવે થયા, સહજસમાધિ માંય,’૧ * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૬૯-૪૭૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy