________________
અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ–
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ –
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યો
એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ
તમે જયવંત વર્તો ! જયવંત વર્તો ! !
-શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org