SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૨ ૩૨૧ થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘કર્મ અનંત પ્રકારનાં, જીવ અનંત પ્રકાર; થયો જેહથી ભાવને, ગતિ જાતિ આધાર. કર્મરૂપ સંસાર છે, તેમાં મુખ્ય આઠ; જ્ઞાનાવરણાદિ કહ્યાં, કર્મગ્રંથમાં પાઠ. પ્રકૃતિ સ્થિતિ અનુભાગનો, પ્રદેશ બંધ સહિત; તેમાં મુખ્ય મોહનીય, ઘોર ભવાબ્ધિ નિમિત્ત. મદિરા પાને મત્ત છે, તે ડહાપણનો દાટ; વાળે તેવું મોહનીય, હણાય તે કહું પાઠ.'૧ ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૯-૨૪૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૦૫-૪૦૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy