________________
ગાથા-૯૫
૧૮૭
યથામતિ સમજાય છે, મળે ન મોક્ષ ઉપાય; મહા વિકટ આ કાર્ય તે, ક્યા પ્રકારે થાય. અને કદી જો થાય નહીં, જીવનું સિદ્ધસ્વરૂપ; જીવાદિ જાણ્યા તણો, શાનો મહિમા અનુપ. કર્તા ભોક્તાદિ બધાં, સ્થાનક પાંચ મનાય; પણ ઉપાય જાણ્યા વિના, શો ઉપકાર જ થાય?' ૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૭૭-૩૮૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org