SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પ્રાપ્તિ થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – “વીત્યો કાળ અનંત તે, મિથ્યાભાવ પ્રસંગ; અહંકાર મમકારનો, ખોટો લાગ્યો રંગ. તેથી કર્તા અન્યનો, કર્મ શુભાશુભ ભાવ; કરી અનંતા ભવ ભમ્યો, છોડી આપ સ્વભાવ. જો સદ્દગુરુ શિક્ષા નહી, સ્થિર કરી નિજ ચિત્ત; તેહ શુભાશુભ છેદતાં, શિવસુખ અનુભવ નિત્ય. પુણ્યપાપ ક્ષય જે કરે, આદરતાં સમભાવ; રાગદ્વેષ દૂર થતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૫૭-૩૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy