SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ કરવી જોઈએ.'૧ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે Jain Education International ‘કષાયની ઉપશાંતતા, વિષમ મળે સંયોગ; ઉપશમનો આદર કરે, શાંત કરી મનોયોગ. સુરનર પતિ પદ વિ રુચે, માત્ર મોક્ષ અભિલાષ; સ્ત્રીધન સુત પરિવાર તે, માને મોહનો પાસ. પર પ્રતિબંધ પળે પળે, બંધન દુઃખ સદૈવ; ભવે ખેદ, પ્રાણીદયા, વર્તે યથોચિત સેવ. સત્પુરુષોનાં વચનનો, સહજ સત્ય વિશ્વાસ; આત્મા વિષે જો હોય તો, ત્યાં આત્માર્થ નિવાસ.'૨ * * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૭૪ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૧૪૯-૧૫૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy