SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થશે. માટે હવે હું સર્વ્યવહારની યથાર્થ આરાધના દ્વારા વિકારને વમી નિર્વિકારી આનંદામૃતના ઘૂંટડા ભરું. સર્વ્યવહાર દ્વારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અવિરુદ્ધ એકતા પૂર્ણ અભેદતા સાધી મોક્ષ પ્રાપ્ત કરું.' આ પ્રમાણે આત્માર્થી જીવનું શ્રદ્ધાન તથા ભાવન હોવાથી તેનો સમસ્ત વ્યવહાર, પરમાર્થ સાધક બને છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘એક હોય ત્રણ કાળમાં, મુક્ત નગરની વાટ; સમ્યગ્ રત્નત્રયી તણી, અભેદરૂપ સુઘાટ. સત્પુરુષે ભાષિયો, પૂર્વાપર અવિરોધિ તે, Jain Education International શુદ્ધ આત્મ પરમાર્થ છે, પ્રેરે તે પરમાર્થને, સહજ પંથ; શ્રેયસ્કર નિગ્રંથ. પરમારથનો પૂર્ણાનંદ પ્રધાન; આત્મ બળવાન. જે કારણથી કાર્ય સિદ્ધિ, સેવે તે ધરી ખંત; ગુણસ્થાને વૃદ્ધિ કરે, તે વ્યવહાર સમંત.' * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૪૧-૧૪૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy