________________
૫૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
જ્ઞાન
‘દેવાદિ ગતિ ભંગમાં, સંહનન ને સંસ્થાન; વર્ણન નરકને સ્વર્ગનું, જે પ્રકરણ સામાન્ય. તણા સાધન વિષે, જે સમજે શ્રુતજ્ઞાન; કારણને સમજ્યા વગર, કલ્પે કાર્ય અજાણ. સંપ્રદાય મોહે કરી, મિથ્યાગર્વ સમેત; માને નિજ મત વેષનો, અસદાગ્રહ શિવ હેતુ. ધર્મોપગરણને વિષે, વિચિત્ર મતિ વિણ ભાન; હઠથી છોડે નહિ કદી, આગ્રહ મુક્તિનિદાન.’૧
* * *
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૯-૨૨૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૦૫-૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org