SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૪ ૪૬૭ દે તો જ તને મળેલ આ દુર્લભ મનુષ્યદેહ સાર્થક થશે. જ્ઞાનરહિત બાહ્યત્યાગી તથા કુળગુરુના આશ્રમમાં તારું જ્ઞાન અને વીર્ય વેડફાઈ જાય છે, પરંતુ જો તે સગુરુના આશ્રયમાં વળશે તો સ્વભાવમાં રહેલી નિર્મળતાનું પર્યાયમાં સર્જન થશે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, ભૂલેલા નિજ ભાન; પરપુગલના ભાવને, જાણે નિજ અજ્ઞાન. પરપરિણતિ રામ્યા કરે, તે માને ગુરુ સત્ય; દૃષ્ટિરાગના દોષથી, મૂકે નહિ મમત્વ. કાયા કષ્ટથી મોહી તે, પૂજ્ય ભાવથી તે જોઈ; અથવા નિજકુળધર્મના, હીનાચારી હોય. અંધ પરંપર આવીયા, ન લહે તત્ત્વાતત્ત્વ; છતાં અનાદિ કુમતિથી, તે ગુરુમાં જ મમત્વ.'' * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૯ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૯૩-૯૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy