________________
૪૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘હોય મતાર્થી તેહને, અસદાગ્રહનું જોર; તત્ત્વ તણી દરકાર નહીં, ભાવ અંધારું ઘોર. એવા ભારે કમને, થાય ન આતમલક્ષ; નિજ કુળ મતનો એ કદી, છોડી ન શકે પક્ષ. દેહ અને દેહાર્થના, મમત્વનો નહીં પાર; તેહ મતાથ લક્ષણો, જાણી તજો અસાર. જાણ્યા વિણ ભૂલા પડે, હોય કદાપિ દક્ષ; માટે લક્ષણ જાણવા, અહીં કહ્યાં નિર્પક્ષ.”
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૮૯-૯૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org