________________
ગાથા-૨ ૨
૪૩૩
‘હોય મુમુક્ષુ જીવ છે, મોહ શક્તિ રહિત; દુઃખરૂપ આ સંસારને, જાણે અથિર ખચિત. વિવેકથી ગુણવાન તે, સમજે એહ વિચાર; જેને તત્ત્વરુચિ વડે, થયો સત્ય નિર્ધાર. એથી અન્ય અજ્ઞાનથી, જેની મતિ વિપરીત; હોય મતાથ જીવ તે, અવળાને અવિનિત. દુર્વિદગ્ધ દોષે ભર્યા, મિથ્યા મન અહંકાર; જ્ઞાની કથિત સત્યાર્થનો, અવળો લે નિર્ધાર.'૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૮૫-૮૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org