SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પાદ ૧ પાદ ૨ | | પાદ ૩ પાદ ૪ સૂત્રસંખ્યા ૪૧ ૧૧૩ ૧૨૪ ૧૫૬ ૧૨૩ ૨૪૧ ૪૬૦ પર૧ ૪૮૧ પ્રથમ અધ્યાય દ્વિતીય અધ્યાય તૃતીય અધ્યાય ચતુર્થ અધ્યાય પંચમ અધ્યાય ષષ્ઠ અધ્યાય સપ્તમ અધ્યાય અષ્ટમ અધ્યાય ૬૫ ૧૦પ ૧૦૮ ૧૧૫ ૧૪૧ ૨૧૯ ૧૮૨ ૧૨૨ ४२ ૧૧૮ ૧૬૩ ૧૨૧ ૧૭૪ ૧૪૩ ૧૯૭ ૨૭૧ ૪૯૮ ૯૦ ૧૮૫ ૧૪૫ ૧૭૨ ૨૧૮ ૧૨૨ ४४८ ૬૯૨ ૬૭૩ ૧૧૧૯ ૧૮૨ પાદ ૨ એકંદર સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. તેમાં સાત અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત-શૌરસેનીમાગધી-પૈશાચી-ચૂલિકાપૈશાચી-અપભ્રંશ એમ છ ભાષાઓનું વ્યાકરણ છે કે જે પ્રાકૃત વ્યાકરણના નામથી સુપ્રસિદ્ધ છે. એટલે સંસ્કૃત વ્યાકરણના ૩પ૬૬ સૂત્રો છે. બાકીનાં ૧૧૧૯ પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રો છે. આ વ્યાકરણનાં પ્રકરણોની વિષયરચનાનો ક્રમ આ મુજબ છે. ૧. સંજ્ઞા પ્રકરણ અધ્યાય ૧ પાદ ૧ ૨. સ્વરસંધિ પ્રકરણ અધ્યાય ૧ ૩. વ્યંજન સંધિ પ્રકરણ અધ્યાય ૧ પાદ ૩ ૪. નામ પ્રકરણ અધ્યાય ૧ પાદ ૪ અધ્યાય ૨ પાદ ૧ ૫. કારક પ્રકરણ અધ્યાય ૨ પાદ ૨ ૬. ષત્વણત્વ પ્રકરણ અધ્યાય ૨ પાદ ૩ ૭. સ્ત્રી પ્રત્યય પ્રકરણ અધ્યાય ૨ પાદ ૪ ૮. સમાસ પ્રકરણ અધ્યાય ૩ પાદ ૧-૨ ૯. આખ્યાત પ્રકરણ અધ્યાય ૩ પાદ ૩-૪ અધ્યાય ૪ પાદ ૧-૪ ૧૦. કૃદન્ત પ્રકરણ અધ્યાય ૫ પાદ ૧-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001123
Book TitleSiddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1994
Total Pages678
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy