________________
૭૮
સામાન્ય વિવેચન, આપણે મનુષ્યો છીએ. અને ગાય, ભેંસ, વગેરે પશુઓ; ‘કાગડા, પોપટ, વગેરે પક્ષીઓ મગર, માછલાં, વગેરે પાણીમાં રહેનાર જીવે છે. એ સર્વ પંચેન્દ્રિય તિર્યંચ-છ કહેવાય છે. મનુષ્ય અને તિર્યને સારા કામનું ફળ ભેગવવાનું ઠેકાણું, તે દેવલોક અને ખરાબ કામનું ફળ ભેગવવાનું ઠેકાણું, તે નારક ભૂમિઓ. નારક નીચે છે. અને દેવલેક ઉપર છે.
લોકવ્યવસ્થાની દૃષ્ટિથી જોતાં નારકો નીચે છે. તેના ' ઉપર તેનાથી ઓછા દુઃખવાળા અને વધારે સુખવાળા મનુષ્ય છે અને ઘણું સુખવાળા દેવ સૌથી ઉપર છે. માટે માથામાં એ કેમ બતાવ્યું છે. કેટલાક દેવે મનુષ્યની નીચે પણ છે.
સર્વ જીના રહેવાના ઠેકાણાને વિશ્વ કહે છે. વિશ્વને- જગતને આપણે લેાક-ચૌદ રજુક કહીએ છીએ. રજજુ
એક જાતનું માપ છે. અને તે માપથી માપતાં વિશ્વલોક ચૌદ -રાજક પ્રમાણ થાય છે. માટે તેનું નામ ચૌદ રાજલોક પણ કહેવાય છે.
તેમાંના સાત રજજુમાં સાત નારક પૃથ્વીઓ છે. તેથી નારક ગતિમાં ઉત્પન્ન થયેલા નૈરયિક જીવોના સાત પ્રકાર પાડવામાં આવ્યા છે.
નીચેથી ગણતાં સાતમા રજજુના પડ ઉપર મનુષ્ય અને તિય"ચે રહે છે. અને તેની ઉપર સૂર્ય, ચંદ્ર અને બીજા દે રહે છે. ઠેઠ ઉપરના મથાળે સિદ્ધશિલા છે. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org