SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ • એક જાતના કરમીયા જ છે. પિરા– લાલ રંગના અને કાળા હોંને અથવા સફેદ રંગના પાણીમાં થાય છે તે. (જુઓ પૃષ્ઠ ૭ર ઉપર નકશો) માતૃવાહ–ચૂડેલ વગેરે બેઈન્દ્રિય જીવો છે. તેઓને સ્પશન=ચામડી, અને રસના–જીભ એ બે ઇંદ્રિય હોય છે. વગેરે શબ્દથી છીપ, વાળા (માણસને હાથે-પગે લાંબા લાંબા દોરાના તાંતણે જેવા નીકળે છે. ખરાબ પાણી પીવાથી એ જીવે શરીરમાં દાખલ થાય છે. અને પછી તાંતકણારૂપે બહાર નીકળે છે) વગેરે જળ અને સ્થળમાં થતા સમજવા દ્વિદળ=કઠોળ, અને કાચા ગેરસ (દૂધ, દહીં, છાશ) વગેરેના મિશ્રણથી પણ બેઈદ્રિય જીવે થાય છે. ૧૫. - ૨. કેટલાક તેઈન્દ્રિય જીવો જોખી-અંજન-પઢિ-૩દિ ૨ મોલા इल्लिय धय-मिल्लीओ सावय-गोकीड-जाईओ ॥१६॥ गद्दहय-चोर-कीडा गोमय-कीडा य धन्नकीडा य । कुंथु-गोवालिय इलिया तेइंदिय इंदगोवाई ॥१७॥ अन्वय :-गोमि-मंकण-जुआ पिपीलि-उद्देहिया मक्कोडा इलिय ચ–મિસ્ત્રીગો સાવચહ–ના. ૨૬. પાદિचोरकीडा गोमयकीडा य धन्नकीडा य कुंथु गोवालिय इलिया तेइंदिय. इंदगोवाई १६-१७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy