________________
રંગ જેવા જીવડાં હોય છે. અને શખલો તેની હાલનું કામ કરે છે, કેઈ ભયનું કારણ આવી પડે, તો તે જીવડું શંખ લામાં છુપાઈ જાય છે. એ જ પ્રમાણે દરિયામાં નાના-મોટા અનેક જાતના શો થાય છે.
ગડેલા-પણું દરિયામાં થતા એવા જ જીવે છે. પિટમાં થતા મોટા કરમીયાને પણ ગંડેલા કહે છે.
જો–આપણા શરીરમાંથી બગડેલા લેહીને ચુસી લે છે તે.
આયરિયા–ગુરુ મહારાજની સામે ઠવણી ઉપરઆચાર્ય મહારાજની સ્થાપના હોય છે. તે અક્ષમાં એક મોટા અને ચાર નાનાઃ એમ પાંચ ગળ અક્ષ હોય છે. અને તે ભાગ પણ તે જીની ઢાલરૂપે હોય છે. તે નિર્જીવ થયા પછી આચાર્ય તરીકે સ્થાપવામાં આવે છે.
અળશીયા–ચોમાસામાં લાલ રંગના લાંબા લાંબા જવામાં આવે છે. તેનું બીજું નામ ભૂનાગ–ભેંસપે છે.
લાળીયા જીવ-વાશી નરમ પૂરી, રોટલા, રોટલી, દાળ, શાક, ભાત વગેરે રાંધેલ અન્ન વાશી રહેવાથી તેમાં થાય છે. આ લાળીયા સિવાયના ઉપર જણાવેલા બધા જ લગભગ પાણી સાથે સંબંધ ધરાવતા બેઈન્દ્રિય જીવે છે.
મામણમુંડા–લાકડામાં ઘુણુ થાય છે, તે.
કરમીયા-નાના કે મેટ પેટમાં થાય છે, તથા શરી૨ના બીજા પણ કેટલાક અવયમાં પડે છે, મસામાં તેમજ સ્ત્રીની નિમાં પણ એક જાતના જંતુઓ હોય છે, તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org