________________
ગળા–લીંબડે તથા વાડે ઉપર વીંટાય છે. શિણ—કેઈ દેશમાં પીલુડીના ઝાડને પણ શિશુ કહે છે.
કેટલાક વિશેષ અનંતકાય જીવો–સૂરણ,શકરીયાં, મૂળા, પીલુડીનાં, પાંદડાં કાંટાળા-ખાંરાસણી–ડાંડલીયા-હાથલા વગેરે થાર, વાંસ કારેલા, લવણવૃક્ષની છાલ, અમૃતવેલ, કુંણ આંબલી, ગરમર, વજકંદ, શતાવરી, લસણ, લવણક, ડુંગળી, બટાટા, કઠળના અંકુરા અથવા અંકુર ફુટેલા કઠોળ, આંબા આંબલી વગેરેનાં કઈ પણ કુણુ ફળે, પશ્વિનિ કંદ, ગિરિકર્ણિકા (ગરમર) ખીરિશુક, ખિલૂડ, શુકરવાલ, ઢકવથુલ, આલુ, પિંડાલ, કડે, કાકડાશગી, આકડે–વડ– લીંબડો વગેરે ઝાડના શરૂઆતના કુપળો વગેરે અનંતકાય છે. કેઈ પણ કુંપળ પહેલાં તે અનંતકાય જ હોય છે. પછી વખતે અનંતકાય રહે, કે પ્રત્યેક પણ થાય છે. ૯-૧૦ સાધારણ વનસ્પતિકાય જીવના ભેદને ઉપસંહાર
અને તેના લક્ષણની સૂચના इच्चाइणो अणेगे हवंति भेया अणंतकायाणं । तेसिं परिजाणणत्थं लक्षणमेयं सुए भणियं ॥११॥ अन्वय :-इच्चाइणों अणंतकायाणं अणेगे भेया हवंति, तेसिं परिजाणणत्थं एयं लक्खण सुए भणियं, ११.
શબ્દાથ. ઈચ્ચાઈ=ઈત્યાદિ,અણગે=અનેક ઓળખવા માટે. લખણું=લક્ષણ ભેયા=ભેદો. અણુતકાયાણું= એયંકઆ, સુએ=સૂત્રમાં ભણિઅનંતકાય જીવોના. તેસિંગતેઓને યં કહ્યું છે. ૧૧ પરિજાણુણત્થ=બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org