________________
જ મણિ–સમુદ્રમાં થાય છે, તે. રત્નો–ખાણમાં કકેતન વગેરે અનેક જાતના થાય છે. પરવાળા–લાલ રંગના સમુદ્રમાં થાય છે. તેની અનેક ચીજો
બને છે. પરવાળાના મોટા મેટા બેટ હોય છે. હિંગળા–લાલ રંગના ગાંગડા ગાંધીને ત્યાં મળે છે.
તેમાંથી એ યારે નીકળે છે. હડતાળી–એક જાતની પીળા રંગની ખાણમાંથી નીકળતી
માટી જેવી ઝેરી વસ્તુ છે. તે ઔષધ તરીકે તથા લખેલા પુસ્તકના નકામા અક્ષરો છેકી નાખવામાં
વપરાય છે. મણસિલ–એ પણ હડતાળ જેવી જ ઝેરી વસ્તુ છે. અને
ઔષધે માં-કીમીયાગિરીમાં વપરાય છે. પાર સફેદ હોય છે. તે અનાજના કોઠારોમાં તથા અનેક
ઔષધે બનાવવામાં વપરાય છે. ધાતુઓ—સોનું, રૂપું, ત્રાંબું, કલાઈ, સીસું, જસત, લેટું
તથા બીજી પણ અનેક ધાતુઓ જમીનમાંથી નીકળે
છે, તે દરેક પૃથ્વીકાય જી હોય છે. ખડી–પાટી ઉપર અક્ષરે લખવા માટે કે ગામડામાં ભીંતે
ધેળવા માટે વપરાય છે. રમચી–આ લાલ રંગની માટી કુંભારને ત્યાં હોય છે. અરણેટો અને પારે–એક જાતના પચા પત્થર થાય છે. અબરખ-જુદા જુદા પાંચેય રંગના ખાણમાં નીકળે છે, તે. તેજ તુરી–આ એક જાતની માટી થાય છે. લેઢાના રસમાં
તે નાંખવામાં આવે, તે લે તું સોનું બની જાય છે. ખારે– ક જતના ખારે-જેવા કે સાજીખાર, નવસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org