________________
-
ક્ષેત્ર, ૫ દેવકુરૂક્ષેત્ર અને ૫ ઉત્તરકુરૂ ક્ષેત્ર ૪ પ૬ અંતદ્વીપ –
ચુહિમવંત અને શિખરી પર્વતની લવણ સમુદ્રમાં પૂર્વ અને પશ્ચિમ તરફ જતી ચાર દાઢાઓ છે. કુલ આઠ દાઢાએ
છે. તે દરેક ઉપર સાત સાત અંતકીપ છે. કુલ ૫૬ અંત૮૫. ૫ ભવનપતિ દેવે (૫૦)
૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિદ્યુત કુમાર - ૫ અગ્નિકુમાર, ૬ દીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશિકુમાર
૯ પવનકુમાર અને ૧૦ સ્વનિત (મેઘ) કુમાર, ૬ વ્યંતરો ૮ (૫૨)
૧ પિશાચ, ૨ ભૂત ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિપુરુષ,
૭ મહારગ, ૮ ગંધર્વ. ૭ વાણુવ્યંતરે ૮
૧ અણુપત્ની, ૨ પણ પત્ની, ૩ ઈસીવાદી, ૪ ભૂતવાદી, ૫ કદિત ૬ મહાકદિત, ૭ કેહડ, ૮ પતંગ.
તિષી. (૨૦) ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા, એ પાંચ ચર
અને પાંચ સ્થિર. ૯ વૈમાનિક ૨, (૭૬) કપપન્ન સ્વામિ–સેવકભાવ (સામાજિક વ્યવસ્થા)વાળા. કપાતીત–સ્વામી–સેવફ્લાવ (સામાજિક વ્યવસ્થા) વગરના કટપત્ન–
૧૨ દેવલેક (૩ કિબીષિક, ૯ લોકાન્તિક) ૧૧ દેવલોક ૧૨,
૧ સૌધર્મ, ૨ ઈશાન, ૩ સનત કુમાર, ૪ માહેન્દ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અયુત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org