________________
સંમૂર્ણિમ–ખેચરે અને ભુજપરિસર્પો ધનુષપૃથફવ, ઉરપરિસર્ષે જનપૃથફત્વ, અને-ચતુષ્પદો ગાઉપૃથફત્વ માપના કહ્યા છે. ૩૧,
ગર્ભજ ચતુષ્પદો છ ગાઉ જ જાણવી. શરીરના ઉત્કૃષ્ટ માપે (ગર્ભજ) મનુષ્યો ત્રણ ગાઉ હોય છે. ૩૨.
ઇશાન દેવલોક સુધીના દેવોની ઊંચાઈ સાત હાથ હોય છે. (પછી) બે, બે,' બે, ચાર, રૈવેયક અને અનુત્તરોમાં એક એકને ઘટાડે (થાય) છે. ૩૩.
૧. આયુષના માપ, પૃથ્વીનું બાવીશ: પાણીનું સાતઃ વાયુના ત્રણઃ અને પ્રત્યેક વનસ્પતિનું દશ હજાર વર્ષ અને અગ્નિજીવો ત્રણ (દિવસ) રાતના આયુષ્યવાળા છે. ૩૪.
બેઇંદ્રિયોનું બારવર્ષ, તેઈન્દ્રિયનું ઓગણપચ્ચાસ દિવસ, અને ચઉરિન્દ્રિયોને છ મહિના, આયુષ્ય હોય છે. ૩૫.
દેવ અને નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ છે, અને ચતુષ્પદ તિર્યો અને મનુષ્ય ત્રણ પલ્યોપમના હોય છે. ૩૬.
જલચરઃ ઉરપરિસપઃ અને ભુજપરિસર્પોનું વધારેમાં વધારે - આયુષ્ય ક્રેડ પૂર્વ (વર્ષ) છે. અને પક્ષીઓનું તે પલ્યોપમને અસંખાતમો ભાગ કહ્યો છે. ૩૭.
સર્વે સૂક્ષ્મઃ સાધારણ, અને સંમૂછિમ મનુષ્યોઃ ઉત્કૃષ્ટથી અને જધન્યથી અંતર્મદૂત્ત સુધી જ જીવે છે. ૩૮.
એ પ્રકારે શરીરની ઊંચાઈ અને આયુષ્યના માપ ટુંકામાં કહ્યા, પરંતુ એમાં જે વિશેષ હકીકત છે, તે મોટા સૂત્રોમાંથી જાણવી. ૩૦.
૩. સ્વકાર્યમાં સ્થિતિ સર્વે એકેન્દ્રિયે અસંખ્ય અને અનંતકાય અનંતઃ ઉત્સર્પિણું અવસર્પિણું સુધી પિતાની જ કાયામાં જન્મે છે. અને મારે છે ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org