________________
પ વનસ્પતિ રૂપે જીવના ભેદ : અને સાધારણ વનસ્પતિ
ની વ્યાખ્યા :– વનસ્પતિ છ શાસ્ત્રમાં બે પ્રકારે–સાધારણ અને પ્રત્યેક હ્યા છે. જે અનંત (અનંત જીવો)નું એક શરીર, તેઓ જ સાધારણ. ૮.
સાધારણ વનસ્પતિરૂપે છે – કંદ, અંકુરાઓ, કંપળો, પણગ–નીલકુગ, શેવાળ, ભૂમિફેડા, આર્દકત્રિક, ગાજર, મેથ, વત્થલા, થેગ, પાલખું. ૯.
સવે કુણાં ફલ, ગુપ્ત નસોવાળાં શણ વગેરેનાં પાંદડાં અને છેદવા છતાં ઉગે તેવા થોર: કુંવારઃ ગુગળ અને ગળો વગેરે. ૧૦
ઈત્યાદિ અનંતકાય (જીવ)ના અનેક ભેદ છે. તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રોમાં આ નિશાની કહી છે. ૧૧. , સાધારણ વનસ્પતિકાયનું લક્ષણ-ઓળખવાની નિશાનીઓ
છુપા રહેલ નસોઃ સાંધાદ અને ગાંઠવાળું, ભાગતાં એક સરખા ‘ભાગ થાય તેવું. તાંતણ વગરનું, અને કાપ્યા છતાં ફરીથી ઉગનારું, સાધારણ વનસ્પતિકાય શરીર (છે), અને તેથી વિરુદ્ધ પ્રત્યેક વનસ્પતિ (શરીર) છે. ૧ર. પ્રત્યેક વનસ્પતિ છાનું લક્ષણ અને પ્રત્યેક વનસ્પતિરૂપે જીવો
કે–જેઓના એક શરીરમાં એક જીવ હોય), તે પ્રત્યેક વનસ્પતિ જી-ફળ, ફૂલ, છાલ, લાકડું, મૂળ, પાંદડાં અને બીજ (રૂપે હોય છે)૧૩
પાંચ સૂક્ષ્મ :– પ્રત્યેક વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાય વગેરે પાંચેય (સ્થાવર જીવો) અંતમુહૂત આયુષ્યવાળા. અને સૂક્ષમ એટલે અદશ્ય આખા યે બેંકમાં છે.
ત્રસજીવો
Dઇન્દ્રિય જીવરિયા, મળ
શંખ, કોડા, ગંડાલ, જળ, આયરિયા, અળસીયા, લાળીયા વગેરે, મામણમુંડા, કરમિયા, પિરા, અને ચુડેલ વગેરે બેઈન્દ્રિય છ છે. ૧૫.
બેઇનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org