SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ગભજસંમછિમ જળચરે ગર્ભજઉરગ ભુજગનું, ઉત્કૃષ્ટ આયુ પૂર્વકડ વર્ષનું ત્રણેય તણુ. ૩૩ [ગર્ભજ પક્ષિનું સુક્ષ્મ એકેન્દ્રિય સમૂ૦ મનુષ્ય અને સાધા. વન નું આયુષ્ય]. અસંખ્યાત છે ભાગ ૫ પમતણે પક્ષિ તણું, ઉત્કૃષ્ટ આયુ છે, વળી એકેન્દ્રિ સૂક્ષ્મ સવનું સંમૂર્ણિમ મનુબેનુ જ, સાધારણ વનસ્પતિકાયનું, જધન્ય ને ઉત્કૃષ્ટથી આયુષ્ય આ તમુહૂર્તનુ. ૩૪ [શરીરદ્વાર અને આયુષ્યદ્વાર ઉપસંહાર અવગાહના ને બાયુ કેરું દ્વાર એમ સક્ષેપથી, ભાખિયું પણ જાણવું બાકી વિશેષ જ સૂત્રથી; ૩, સ્વકીય સ્થિતિદ્વાર [ સ્વકાયસ્થિતિનો અર્થ ]. નિજ કાયમાં ઉપજે રે જ નિરંતર જ્યાં સુધી, સ્વકાય સ્થિતિ દ્વાર છે. કહિશું હવે સુણજે સુધી ! ૩૫ [એકેન્દ્રિયથી મનુષ્ય સુધીનાની સ્વકાયસ્થિતિ] અનંતકાની અન તી ને સકલ એકેદ્રિની; અસખ્ય છે ઉત્સર્પિણી અવસર્પિણના માનની કાયસ્થિતિ વર્ષ સ ખ્યાતા તણી વિલેંદિની, તિર્યંચ પંચ દ્રિ મનુબેની જ ભવ સાત આઠની ૩૬ [દેવ-નારકની સ્વકાયસ્થિતિ] દેવતા ને નારકી નિજ કાયમ ન જ ઉપજે, સવકાયસ્થિતિ તેમની સ્વાયુ પ્રમાણે સપજે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy