________________
૧૯
૫ ભણામિવ માનકાળના પ્રયાગ તુરતના ભવિષ્યકાળના અર્થમાં થયે છે. ભામિ એટલે હમણાં જ-હવે-કહું છું-એટલે હમણાં જ કહેવાતા છુ” એવા અ કરવા.
<<
૧ જીવ શબ્દમાં નીવ પ્રાણ-ધા કરવાના અર્થમાં ૧૫રાય છે. અને એ અપેક્ષાએ દ્રવ્યપ્રાણ ધારણ કરવાની અપેક્ષાએજીવ એટલે શરીરધારી સંસારી જીવ સમજવે, અને જ્ઞાનાદિ ભાવપ્રાણા ધારણ કરવાની અપેક્ષાએ-મેક્ષમાં ગયેલા જીવે સમજવા. આત્મા કહેવાથી સ`સારી જીવેના શરીરમાં રહેલા ઃ અને સિદ્ધમાં શુધ્ધ સ્વરૂપે રહેલા : એમ શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ બન્નેય પ્રકારના આત્મા સમજાશે,
૧. વિકાસના આદર્શની દષ્ટિથી જીવના મૂળ ભેદોના મુક્ત, ત્રસ વિગેરે નામે ગાથામાં પહેલાં આપ્યાં છે. પરંતુ દરેકનું વિવેચન મૂળ ગાથાઓના વિકાસક્રમના પ્રામિક ક્રમથી કરવામાં આવ્યું છે. મુક્તઃ અને સ`સારીઃ એ એ ભેદને આ ક્રમ બતાવીને વિશેષ વિવેચન પ્રથમ સૌંસારી જીવાતુ કર્યું છે. તેમાં પણ ત્રસઃ અને સ્થાવરઃ એવે ક્રમ જણાવી વિવેચન સ્થાવર જીવાનુ પહેલુ કર્યું છે. પરંતુ સ્થાવરના ભેદો પૂર્વાનુક્રમથી બતાવ્યા છે, અને વિવેચન પણ્ એ જ ક્રમથી કરેલ છે. એ ક્રમ ઠેઠ પચેન્દ્રિયા સુધીના ભેદ્દેમાં અને વિવેચનમાં જળવાયા છે. છતાં તિય ઇંચ અને મનુષ્યને–વચલા (તિÁ) લોકમાં રહેતા હેાવાથી-વચ્ચે વર્ણવ્યા છે. નારી નીચે રહે છે, અને દેવા ઉપર રહે છે, માટે નારા નીચે પડેલાં વર્ણવ્યા અને દેશ ઊંચા છેલ્લે ક્રમમાં વર્ણવ્યા છે. ખીજી રીતે નિય ચેા દેશિવરત પામી શકે છે, અને મનુષ્યા માક્ષે જઈ શકે છે એ રીતે ઊંચા ગણાય, તેથી કાંતા પહેલા અને કાંતા પછી વ વવા જોઈએ પણ રહેવાના નિવાસસ્થાનના ક્રમને ઉદ્દેશીને વચ્ચે વર્ણવ્યા છે. એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org