________________
પંચેન્દ્રિય લિએ અને દેવ-નારકે સુધી જીવ ઉત્પન્ન થાય છે. છતાં મનુષ્યપણું કોઈકને જ મળે છે, મનુષ્યપણું મળવા છતાં, અજ્ઞાન-મિથ્યાત્વ વગેરે હોવાથી ધર્મ સમજી શકાય નહીં, તેથી સમકિત પામવું તો ઘણું દુર્લભ થાય છે, છતાં તે મળ્યું, તે પછી ધર્મ-શા માટે ન કરે? માટે ધર્મની - ભૂમિકારૂપ સમ્યકત્વ પામ્યા પછી ધર્મ કરવું જ જોઈએ પછી પ્રમાદ કરવાની જરૂર નથી. સમજવા માટે સમ્યફળના જુદી
જુદી અપેક્ષા અર્થ થાય છે. શુદ્ધ દેવઃ શુદ્ધ ગુરુ શુદ્ધ "ધર્મની શ્રદ્ધા, તે સમ્યકુવા
ધમ પણ અનેક જાતને દુનિયામાં સંભળાય છે. પણ જે શ્રી જ્ઞાનઃ દર્શન અને શાંતિ-ઉપશમતાયુક્ત હય, અને સુરિ–એટલે વીતરાગ એવા પૂજ્યતમ પુરુષોએ સિ–ઉપદેશેલ હોય તે ખરે ધર્મ અને તેમાં ઉદ્યમ કરવું જોઈએ.
આ ગ્રંથના કર્તા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ છે.” એમ ગર્ભિત રીતે ક્તએ પિતાનું નામ પણ સૂયવ્યું છે. ૫૦.
૩. ગ્રન્થનો ઉપસંહાર. gો જીવ-વિવારે સવ–ા નાળી-૩ संखित्तो उद्धरिओ रुद्दाओ सुय-समुद्दाओ ॥५१॥ अन्वय :-एसो जीव-वियारो रुदाओ सुय-समुद्दाओ उद्धरिओ.
सखेबरुईण जाणणाहेऊ-सखित्तो. ५१.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org