________________
નારકે અને તેને ચાર ચાર, અને મનુને એક લાખ)હોય છે.
સર્વ એકઠી કરવાથી એનિએ રાશી લાખ થાય. છે, ૪૭, | સામાન્ય વિવેચન.
બેઇજિય–૨ લાખ પૃથ્વીકાય–૭ લાખ. ઈન્દ્રિય-૨ લાખ. અક્ષય–૭ લાખ, ચઉરિન્દ્રિય-૨ લાખ તેઉકય–૭ લાખ, તિર્યંચ પચેન્દ્રિય–૪ લાખ વાઉકાયન્૭ લાખ,
દેવતા-૪ લાખ. પ્રત્યેક વનસ્પતિકાય-૧૦ લાખ. નારકે-૪ લાખ સાધારણ વનસ્પતિકાય-૧૪ લાખ. મનુષ્ય-૧૪ લાખ.
કુલ ૮૪ લાખ ૩. (યોનિદ્વાર ચાલુ) સિદ્ધો ઉપર યોનિદ્વાર સાથે બાકીના પાંચેય દ્વારા પ્રસંગે ઘટાડ્યાં છે – सिद्धाणं नत्थि देहो न आउ कम्मन पाण जोणीओ। साइ-अणंता तेसिं ठिई जिणंदागमे भणिआ ॥४८॥ अन्वय :-सिद्धाण देहो नत्थि, आउ-कम्म नत्थि, पाण-जोणीओ
न. तेसिं ठिई जिणंदागमे साइ-अर्णता भणिया-४८.
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org