________________
૧૨૦
-
૫ મું ચોનિદ્વાર.
એકેન્દ્રિયની યોનિસંખ્યા तह चउरासी लक्खा संखा जोणीण होइ जीवाण । पुढवाईणं चउण्हं पत्तेयं सत्त सत्सेव ॥४५॥ अन्वय :- तह जीवाण' जोणीण संखा चउरासी लक्खा होइ. पुढवाईणं चउण्हं पत्तेयं सत्त सत्तेव. ४५.
શબ્દાર્થ. તહeતથા. ચઉરાસી=રાશી. પૃથ્વીકાયાદિક. ચણિયું ચારેયમાં લખા=લાખ સંખા=સંખ્યા. પત્તય-દરેકને. સત્ત=સત્ત–સાત જેણી નિઓની. હેઈ છે. સાત એવ=જ. ૪૫. જીવાણું=જીવોની, પુઠવાઈણ –
ગાથાર્થ. તથા, જીવોની નિઓની સંખ્યા રાશી લાખ છે. પૃથ્વી વગેરે ચારમાં દરેકને સાત સાત (લાખ)જ છે. ૫
* સામાન્ય વિવેચન,
નિ એટલે જીવની ઉત્પત્તિનું સ્થાન ઉત્પત્તિનાં સ્થાને અસંખ્ય છે, પરંતુ જે જે સ્થાનમાં અમુક અમુક સમાનતા છે. તેઓનું એક સ્થાન ગણીને તેનાં ચેરાશી લાખ સ્થાને નકકી ગણાવ્યાં છે. અમુક પ્રકારના વર્ણઃ ગંધઃ રસઃ સ્પર્શ અને સંસ્થાના–આકાર જેને સમાન હોય, તેવાં ઘણું ઉત્પત્તિસ્થાને હોય, તે પણ તે સર્વ એક નિ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org