________________
૧૨૭
,
શ્યા ભાગમાં સમજાવેલ છે. મરણ એટલે ઉપર જેને જેટલા પ્રાણા ગણાવ્યા છે, તે સવના નાશ, તે જ જીવતું મરણુ, સરણ એટલે પેાતાના પ્રાણાના વિયાગ. પ્રાણાના વિયેગ એટલે મરણુ. “અમુક માણસ મરી ગયા. ” એટલે તેના પ્રાણા છુટી ગયા.” એટલે “ તે માણસ મરી ગયા,’” એટલે કે પેાતાના પ્રાણા સાથે તેના આત્માના વિયેાગ થયા. તે જીવતા જીવનું મરણુ ગણાય છે. આત્મા અમર છે, તે કદી . મરતા નથી, પરંતુ પ્રાણે! અને આમા જુદા પડે, તે મરણુ કહેવાય છે.
ગર્ભજ મનુષ્ય અને તિય ચેા તથા દેવતા અને નારકા સન્નિપચેન્દ્રિય કહેવાય છે. આાકીના જીવા અસજ્ઞિ કહેવાય છે. કેમકે—તે મન વિનાના છે. એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયે પણુ અસ'જ્ઞિ હેવાય છે. મન વિનાના પંચન્દ્રિયા અસંન્નિષ ચેન્દ્રિય ગણાય છે. સ’ભૂમિ પંચેન્દ્રિય તિય "ચા અને સમૂષ્ટિમ મનુષ્યે પણ અસ`જ્ઞિ પંચેન્દ્રિયા છે; કેમકે તે મન વિનાના હાય છે.
કેટલાક સ`સૂચ્છિ મ મનુષ્યમાં વચનબળ નથી હેતુ, તેથી આઠ પ્રાણ હોય છે. અને શ્વાસેાાસ પર્યાપ્તિ પૂરી કરતાં પહેલાં મરી જાય છે. તેને સાત પણ પ્રાણેા હોય છે એટલી વિશેષતા સમજવી. ૪૩,
ઉપદેશ.
एवं अर-पारे संसारे सायरम्मि भीमम्मि । તો તંત્ર-યુતો નીદું સ-મૅહિં ૫૪૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.