________________
બાબતે વિસ્તારથી છે, પરંતુ તે અમાએ છોડી દીધી છે. સંસ્કૃe ભાષાના અભ્યાસીઓએ તે ખાસ વાંચવા જેવી છે, તેમાં કેટલેક વિષય-સંગ્રહ ઘણે જ ઉપયોગી છે.
આ આવૃત્તિનું પ્રુફ સંશોધન પંડિત રતિલાલ ચીમનલાલ દોશીએ કાળજીપૂર્વક કર્યું છે.
ખાસ ભૂલ રહી હેય, અન્યથા લખાયું હોય, તે તે. વિષે મિચ્છા મિ દુક્કડ દઈ વિરમીએ છીએ.
લિ. સંધસેવક, શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા. ડો. મફતલાલ જે. શાહ
ઓનરરી સેક્રેટરીઓ. શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળs
અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણ.
સં. ૨૦૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org