SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિમાં દરેકના બબે ગણુતાં ૨૦, યંતર અને • વાણવ્યંતરના બબ્બે ગણતાં ૩૨, તિષ્કમાં માત્ર સૂર્ય: અને ચંદ્રઃ એ ૨. અને વિમાનિકના નવમા-દશમા દેવલાકને એક અને અગ્યારમા–બારમાને એક–બાકીનાં વિમાનોને એક - એકઃ એમ ગણતાં ૧૦૦ એમ કુલ ૬૪ ઈન્દ્રો થયા. ઈન્દ્ર એટલે દેના રાજા. એવી રીતે રાજા દેવ, નોકર - દેવ વગેરે જાતની આપણી સામાજિક વ્યવસ્થા=૭૯૫ પ્રમાણે, જે દેવમાં પણ એવી એવી સામાજિક વ્યવસ્થા છે. તે પો૫૫ન-કલ્પ યુક્ત કહેવાય છે. અને એવી - વ્યવસ્થા વગરના દેવે-ચૈવેયક અને અનુત્તર દેજ છે. તેથી તેઓ કપાતીત=એટલે એવા ક૯૫ રહિત છે. માટે - જ તીર્થંકર પ્રભુના કલ્યાણકોમાં કપપપન્ન દેવે જ એ આવીને મહત્સવ વગેરે કરે છે. મૂળ ગાથામાં વિમાનિક દેવેના જે બે ભેદ બતાવ્યા છે, તે આ બે–કપ પપન્નઃ અને કપાતીતઃ એ બે ભેદ સમજવા, અનુત્તર અને દૈવયકે સિવાયના બધા દેવે કપેપપન્ન છે, તે સમજાય તેવું છે. - પેપપન્ન:–૧૦ ભવનપતિ, ૧૫ પરમધામિક, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૫ ચરતિષ્ક, પ સ્થિર જ્યોતિષ્ક, ૧૨ કલ્પવાસી, ૧૦ તિર્યકૂજ ભક, ક કિબીષિક, ૯ કાંતિક. કિપાતીત– શૈવેયક, ૫ અનુત્તર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy