________________
બટાઉ=શોખીન હોવાથી, અસુરકુમાર વગેરે દરેકના નામને છેડે કુમાર શબ્દ લગાડેલ છે. | વ્યંતર દેવે–ઉપર જણાવ્યા પ્રમાણે રત્નપ્રભા નારકપૃથ્વીના ઉપર છોડેલા હજાર જનના દળમાંથી નીચેના અને ઉપરના સે સે જન છેડીને, બાકીના આઠસે પેજનમાં. આઠ વ્યતર દેવેની જાતિ રહે છે.
તેવી જ રીતે ઉપરના છેડેલા સે જનમાં ઉપર અને નીચેના દશ દશ જન છેડીને, વચ્ચેના એંશી યેજનમાં. આઠ વાણુવ્યંતર જાતિના દે રહે છે.
વ્યંતર એટલે અંતર વગરના, અથવા વિવિધ પ્રકારના અંતરવાળા એટલે કેછેટે છેટે રહેનારા. વન વગેરેમાં રહેવા. ઉપરથી વાનમંતર-વાન વ્યંતર પણ નામ પડયું છે.
તિષ્ક – ત્રણ લોક–જે ભાગમાં ૭ નારક રહે છે, તે અધોલક છે. ઉપર વિમાનિક દેવે રહે છે, તે ઉર્ધ્વલોક કહેવાય છે. અને આપણે રહીએ છીએ, તે તિયફ-
તિછલોક કહેવાય. છે. એ પ્રમાણે ત્રણ લેક છે.
તિષ્કલેકની બરાબર વચમાં મેરૂ પર્વત છે અને મેરુ. પર્વતના મૂળમાં સચકે પ્રદેશવાળી સમભૂતલા નામની એક સપાટ જમીનને ભાગ છે, કે જ્યાંથી આપણું શાસ્ત્રમાં બતાવેલા દરેક માપ થાય છે, તે સમભૂતલાથી નવસે. જન ઉપર અને નવસે જન નીચે: એમ અઢાર જન તિચ્છલક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org